Cli

ગરીબોનું આશિયાનું તરત જોઈ લેતુ દાદાનું બુલડોઝર પાલનપુરમાં શું કરી ગયું?

Uncategorized

કરે પડે એ માં મારું મકન પડે બા સરકાર આવજે તમે મારા માં બાપ છો એ મારું મકાન બચાવો હું કોઈ જગ્યાએ રોડ નતો કે કોઈ પબ્લિક નથી આ બધું એમનેમ બધા ખેતરો એમનેમ ચોકડી પડી રહ્યા જતા તે 60- 70 વર્ષથી જ રહીએ છીએ બરાબર અમે ભૂખ વેઠી તરસ વેઠી આ ગુજરાત રાજ્યની સરકાર ગરીબોની સરકાર માનવામાં આવે છે પરંતુ આ રાજ્યમાં ખરેખર ગરીબો સલામત નથી કારણ કે જે 100 વર્ષનો જે ભોગવટો છે આ ભોગવટામાં જે સાત જેટલા જે પરિવારો છે આ પરિવારોના મકાન તોડી પડાયા છે તેની વિગતે ચર્ચા આ વીડિયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આમ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજમાં દાદાનું જે બુલડોઝર છે એ શહેરો શહેરો તરફ ફરી વળ્યું છે અને જે ગેરકાયદેસર જે બાંધકામો કરેલા છે આ બાંધકામો તોડી પડાયા છે. જે આ જે ઘટના છે આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જે ગામ છે પેડાગડા આ પેડાગડા ગામમાં છેલ્લા 100 વર્ષથી ભોગવટો કરતા જે પટણી સમાજના જે લોકો હતા આ લોકોનું સાડા ચાર હેક્ટર જે જગ્યા હતી આ જગ્યામાં તેમનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને આ બાંધકામ કરી આ પરિવાર ગુજરાન ચલાવતો હતો. જો કે આ તમામ બાબત છે આ તમામ બાબત કોર્ટમાં પહોંચી અને કોર્ટમાં પહોંચતાની સાથે મકાન તોડી પાડવાનો આદેશ કરાયો અને આદેશના પગલે આજે પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું અને આ મકાન તોડી પાડવાની જે તજવીજ હાથ ધરાઈ પરંતુ સવાલ એટલો છે એક બાજુ જે હાઈકોર્ટ દ્વારા જે મકાન તોડી પાડવાની

જે તજવીજ હાથ ધરાય છે તેમાં સ્થાનિક વહીવટી તંત્ર છે આ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક જે વ્યવસ્થા કરવાની છે આ વ્યવસ્થા કર્યા વગર આજે જે મકાનો તોડાયા છે તેને લઈને ક્યાંકને ક્યાંક જે પરિવારો છે આ પરિવારનો ઉપર આ બને અને નીચે ધરતી જેવો માહોલ થયો છે કારણ કે આ પરિવાર વર્ષો જે 100 વર્ષ જેટલો સમય છે આ સમયથી પોતાનું બાંધકામ કરીને રહેતા હતા અને આ બાંધકામ પાછળ પોતાની જે મહેનત હતી જે પરસો હતો પોતાનું લોહી રેડી આ મકાનો બનાયા હતા પરંતુ ક્યાંકને ક્યાંક આ જે મકાનો છે આ મકાનો આજે તોડી પાડ્યા હતા અનેક સવાલો થયા છે ત્યારે બીજી બાજુ જે પરિવારજનો છે આ પરિવારજનોના આક્ષેપ છે કે અગાઉ અમે આજે પટ હતા જે વેરા હતા તે પણ ભરવા તૈયાર હતા પરંતુ જે ગ્રામ પંચાયતના જે સત્તાધીશો હતા આ સત્તાધીશો દ્વારા ક્યાંકને ક્યાંક જે વેરા છે આ વેરા લેવામાં નતા આવ્યા અને આખરે આ ગરીબો જે ઘર હતું એ ઘરમાં દાદાનું બુલડોજર ફરી વળ્યું છે આમ તો શહેરોમાં અને મહાનગરપાલિકામાં અનેક ઘણા જે દબાણો છે

આ દબાણો કરવામાં આવ્યા છે પરંતુ આ દાદાની જે સરકાર છે આ સરકાર જે એમનું બુલડોઝર છે તેમના સુધી પહોંચ્યું નથી પરંતુ ક્યાંકને ક્યાંક આ ગરીબોનું જે ઘર છે આ ગરીબોના ઘર તોડી પડાયા છે આ એ ગરીબો જે છેલ્લા 100 વર્ષથી ભોગવટો કરી રહ્યા છે પરંતુ આ ભોગવટા પાછળ આજે વહીવટી તંત્ર દ્વારા તેમના મકાન તોડી પડ્યા છે તેમની જે વૈકલ્પિક વ્યવસ્થા છે આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી અને ક્યાંક ને ક્યાંક ક્યાંક આ ગરીબ પરિવારો છે આ વહીવટી તંત્ર અને સ્થાનિક જે અધિકારીઓ છે અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ તમામ બાબત છે આ તમામ બાબતને લઈને જે સ્થાનિક લોકો છે આ લોકોના એ પ્રકારના આક્ષેપ છે કે અમે જે આ વર્ષોથી રહેતા હતા અને હાલમાં જે ગ્રામ પંચાયત છે આ ગ્રામ પંચાયત પાસે કોઈ અન્ય કોઈ જગ્યા નથી એવું ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ આજે વહીવટી તંત્ર વહીવટી તંત્રની એ અહીંયા બેદરકારી સામે આવી છે. કારણ કે આ વર્ષોથી આ પરિવારનો ભોગવટો છે અને આજે જે દબાણની જે પ્રોસેસ કરવામાં આવી છે. દબાણ તોડી પડાયા છે. પરંતુ તેના પહેલા આજે પરિવારના સભ્યો છે પરિવારની દીકરીઓ છે નાના બાળકો છે આમ તો આ રાજ્યની સરકાર સલામતીની વાતો કરે છે મહિલાઓની વાતો કરે છે સશક્તિકરણની વાતો કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિવારમાં આ પણ મહિલાઓ છે દીકરીઓ છે તેમની સલામતી શું તેને લઈને અનેક સવાલ થયા છે જો કે આ તમામ બાબતને લઈને પરિવાર શું કહી રહ્યો છે તે પણ તમે સાંભળો પણ તોડ્યા છે મકાન તોડ્યા છે

મારી મજૂરી કરીને લાકડા વેચીને મેં ઘર બનાવ્યું ગરીબ ચોદા મે ચો રહેવા નથી મારી 80 વર્ષના રેવા સામે અમાર જો રેવાનું કે છે ની અમે ચો દાશયા મારા નાના નોના બચ્ચા માર પો દીકરીઓ મારી ઓપરેશન વાળી છોકરીને ઘરમાંથી બહાર કાઢી છે અમે ચો જઈએ માં બાપો હોંભળો અમારા ગરીબનું હોંભળો સરકાર ગરીબોની સરકાર છે અમે સરકાર તમે મારા અમારા માં બાપ છો અમારે રેવાની જમીન ચોય નથી અમે ચોદા અમે રોઈ રોઈને ઘોડા બની ગયા હવે તો હું ઘોડી બની જી મારું મકાન પડે ગોમ મારા મે અમાન બેહાડ્યા 80 વર્ષના 80 વર્ષના અમે રેવાસી હોય છે અને અમને કાઢી મેલે મારું મકાન પડે ગુલાબભાઈ બાબુભાઈ પટણી આજે દબાણ તોડવાની પ્રક્રિયા ચાલ છે સાહેબ અમારે 60 70 વર્ષથી અમારો ભોગ છે હું વગડો હતો હું કોઈ જગ્યાએ રોડ નતો કે કોઈ પબ્લિક નથી આ બધું એમનેમ બધા ખેતરો એમનેમ ચોકસ પડીલા જતા તે 60 70 વર્ષથી મે જઈએ છીએ બરાબર મે ભૂખ વેઠી તરસ વેઠી બાકી 15 બારે મારો કેસ ડિસમિસ કરી અપીલ મારી હાઈકોર્ટમાં ડિસમિસ કરી પછી અમે 29 તારીખે સુપ્રીમ કોર્ટમાં એન્ટ્રી પડાવી પછી અમને એન્ટ્રી પાડી એને ક 12 એકે સુનીિતાબેન અગ્રવાલે અમારા ઉપર કાગળ મોકલ્યું ત્યારે મને કોર્ટમાં અધિકારી બોલાયા સાહેબો મને કે ભાઈ તમારા લેટ આવી હવે લેટરમાં એવું લખેલું છે સુનીિતાબેનને ચાર્જ કરી કે ભાઈ આ કાગળમાં સહી મારી આ હુકમ કરે એમાં સહી મારી નથી. આ ખોટે ખોટું થઈ રહ્યું છે બરાબર છે તો તમને સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર નથી. હાઈકોર્ટમાં તમે નિગલના વકીલ ગરીબ પરિવારના હોય તો નિગલના વકીલને તમે રોકી અને તમારો કેસ કરીને કરાવી શકો છો. તે છતા સુપ્રીમ કોર્ટનું કાગળ આવ્યું અત્યારે મારા પાસે તો વકીલ સાહેબનું કહ્યું એમ તું કાગળ બતાવો કોઈ દબન તમારી સ્ટુડન્ટ તમે સુપ્રીમ હાઈકોર્ટમાં તમે જઈ શકો છો. તો છતાં કોમ તે છતાય અમારું આ દબન બિન બિન રીતે પાડવામાં આવે એક હુકમ મોને છે એમને કે હુકમ કરે હુકમ ખોટો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે. હાઈકોર્ટનું સુનિતાબેન અગ્રવાલનું કહેવું છે કે આ ખોટું છે એમાં મારી સહી બી નથી. એમને ટપાલ મને મોકલી 12 એક મને મોકલી અને ઓયકને સુપ્રીમ હાઈકોર્ટમાંથી અપીલ ડિફીસ કરી એ 15 મારે ડિફીસ કરી કેટલા દબાણ તોડવામાં આવ્યા છે? દબાણ સાહેબ દબાણ ઘણાય છે. મારી જગ્યા મારા જગ્યાએ અત્યારે સાત દબાણ. પાંચ વાળા છે. પાંચ પાકા મકાનો. એક બાબો પાંચ પાકા મકાનો અને બીજા બધા છાપડા. એ બધું તોડી નાખ્યું છે કેટલા સમયથી રહેતા હતા 60 70 વધી સાહેબ તમારા પાસે હતા પુરાવા બધું પડ્યું છે અમારા પાસે મસ જ્યારે 1987 ની અંદર જમીન ફાળવી તી સરકારસએ ત્યારે ગરીબોની જમીન ફાળવી તી તે વખત મારો પટનો હુકમ થયો હતો કે પટ ભરી દો પણ ગામવાળા મારો પટ રેવા દીધો નહી પટની જગ્યાએ ઉપદન દબન દબન પાવતી અલાઈ અમારી દાદીમાં હતા અભમ એમના માહિતી પડતી એમના મનમાં એમ કે મારા સાતમા ઉતારામ નામ છે મારા પાણી ની પતંગનું નામ છે અને મને દંડની પાવતી મળી છે ને એમ માહિતી નથી કે આ મારો ઉપર પંટ મરવાનો તો એ જગ્યાએ દંડ કેમ લીધો એવું એવું રજૂઆત કોઈ કરી શક્યા નહી અને આ લોકો હતા દમન તોડી નાખી આજે આ મકાન તોડી પડાયા છે સરકારને શું અપીલ કરશો સરકારસને અમે એમ કહે છે કે સુનિતાબેન અગ્રવાલે જે લખીને કાગળ મોકલ્યું અને સુપ્રીમ કોર્ટમાંથી જે ચુકાદો આયો તમે હાઈકોર્ટમાં તમે જઈ શકો છો કે આ દબનમાં પાડા ગામ પંચાયત એને એમાં કોઈ મોન્ય રાખ્યું નથી આ કાગળનું કોઈ માન્ય રાખ્યું નથી. અમે હાઈકોર્ટમાં પાછું જાવા માટે અમારું લેટર આયેલું છે મારા પાસે પડ્યું છે.

તમે જો પરિવારનું કહ્યા બાદ આ પરિવારે છેલ્લા 100 વર્ષથી ભોગવટ હતો અને ભોગવટા બાદ આજે વહીવટી તંત્ર દ્વારા મકાન તોડી પડ્યા છે અને આ જે પરિવાર છે આ પરિવાર ઉપર આબ અને નીચે ધરતી જેવો માહોલ થયો છે. જો કે આ તમામ બાબતે લઈને તાલુકા વિકાસ અધિકારી અને પેડાગડા ગામના સરપંચ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલ સેકન્ડ અપીલ નંબર 20/2022 અન્વય નામદાર હાઈકોર્ટના તારીખ 15/1 125 ના ઓરલ ઓર્ડર અન્વય ગૌચર સર્વે નંબર 40 ના દબાણો દૂર કરવા આજ રોજ ગ્રામ પંચાયત દ્વારા દબાણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં વાઘરી બચ્ચીબેન પૂજાભાઈ અને એમના કુટુંબ પરિવારોના વિઘેરેના કાચા પાકા આઠ મકાનો અને ખેતી લાયક ખેતીલાયક થોડો પાક છે અને બાકી થોડા છાપરા છે બરાબર છે જે હાઈકોર્ટની સૂચનાથી નિયમો અનુસાર આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા શું કર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે ગ્રામ પંચાયત પાસે બીજી કોઈ એવી જગ્યા છે નહી બરાબર છે તેમ છતાં આપણે એમની જે રજૂઆત હતી એ રજૂઆત આપણે ઉપર મોકલી આપી છે બરાબર છે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હશે એ ઉપરથી મંજૂરી મળે કરવાની થશે. હવે આ લોકોના દબાણ છેલ્લા 50 વર્ષથી હતા અને 50 વર્ષથી આ દબાણમાં બેઠા હતા અને એના પરિવાર સાથે એમનો 70 જણનો પરિવાર છે અને એમને સરકારમાં કોઈ માંગણી કરી કે ન કરી એ આપણને ખ્યાલ નતો જો માંગણી કરી હોત તો રેગ્યુલાઈઝ થઈ જાત પણ આ લોકો સરકારમાં ગયા એના પછી હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે હુકમ કર્યો કે તમે આ દબાણો દૂર કરી નાખો અને દબાણો ખાલી કરી નાખો તો હાઈકોર્ટે કલેક્ટર સાહેબને લખ્યું કલેક્ટર સાહેબે ડીડીઓ સાહેબને લખ્યું ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબને લેટર લખ્યો ટીડીઓ સાહેબે મને લેટર લખ્યો ક સરપંચ તમારા લેવલનું જે કઈ આવતું હોય એ દબાણો દૂર કરાવી અને અમારો સહકાર તમને છે અને આ દબાણો દૂર કરી નખાવજો જેથી

કઈ અને ચાર વખત મે દબાણનો પ્રોગ્રામ રાખ્યો પણ અનિરાય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થઈ અને મને પોલીસ પ્રોટેક્શન ન મળ્યું તો હું ચાર વખત દબાણ દૂર નથી કરાવી શક્યો આ પાંચમી વખત મને દબાણ દૂર માટે પોલીસ પ્રોટેક્શન મળ્યું એટલે આજે પોલીસ પ્રોટેક્શન ટીડીઓ સાહેબ તમામ વહેવટ કરતા અધિકારીઓ હાજર રહી અને એમની નિગ્રાહણી હેઠણ આ ટોટલી દબાણ દૂર કરવા આ તમામને તમામ મકાન જમીન દ્રોષ કરી નાખ્યા છે અને ભવિષ્યમાં આ લોકો જમીનની માંગણી કરશે તો મારી સરપંચ તરીકે ફરજમાં આવે છે હું એમના સાથે રહી અને એમના પ્લોટોનો વ્યવસ્થા કરાવા રહીશ અને ઉપરી અધિકારીને પણ હું રજૂઆત કરીશ દૂર કરાયા છે એના પહેલા આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા શું કરાય વૈકલ્પિક વ્યવસ્થા માટે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી પણ અમારા ગામમાં વૈકલ્પિક વ્યવસ્થા માટેની જમીન છ નહીં ટોટલી જમીન ગૌચરની છે અને ગૌચરની જમીનમાં બેસાડવાની મને સત્તા નથી. એના માટે પણ અમે ઉપર રજૂઆત કરશું અને સરકાર વાબી લખશો. કેટલા હેકરમાં દબાણ હતું અને કેટલા મકાન પડાયા આ સાડાચાર હેક્ટરમાં દબાણ હતું અને સાડાચાર હેક્ટરનું દબાણ અત્યારે ક્લિયર કરા રહ્યું છે સાત મકાન હતા

પાકા મકાનદ એક કાચા છાપરા હતા એ ટોટલી જમીન વોશ કરીને ખાયા છે સાહેબ લોકોને આક્ષેપ છે કે સરપંચ દ્વારા બોર કરી આપવામાં આવે છે તો સરકારની ગ્રાન્ટમાંથી બોર કરાવ્યો છે સરપંચે કોઈ બોર કરાવ્યા જ નથી. લોકો તો કહેતા હોય હું તો એક દાતા તરીકે જાણ રિટાયર થયા પછી જે હતું દાતા તરીકે લોકોના કામ કરતા કોઈ આવતું તો 25 રૂપિયા આપણે આપતા એ શું ઉપયોગ કરીએ એ મને ખબર નથી શું નામ આપું મેં પરમો બી બનાવ્યા છે હવાડા બી બનાવ્યા છે ગામમાં બધુ બનાવે છે શૌચાલય બી બનાવ્યા લોકો બધાને મદદ કરી છે

શું નામ આપું સુરેશભાઈ ગઢવી સરપંચ પેડાકડા તમે જો તે પ્રકારે સરપંચનું કહેવું છે કે છેલ્લા ચાર વખતે હાઈકોર્ટ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી આ મકાન તોડવાની પરંતુ ક્યાંકને ક્યાંક જે પોલીસ તંત્ર છે આ પોલીસ તંત્રને અન્ય કામગીરી હોવાના કારણે આ જે મકાન જે દબાણ છે તોડવાની જે પ્રક્રિયા હતી એ ક્યાંક ને ક્યાંક અમે આગા પાછી અને સમય વત્તા ઓછો કર્યો તો પરંતુ આજે આ જે દબાણ છે આ દબાણ તોડ્યા છે ત્યારે સવાલ એટલો છે

કે એક બાજુ ગામના સરપંચ મુખ્ય પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી છે કે આ સરપંચને જે ગામના લોકો છે તેમને પ્લોટ આપવાની પ્રોસેસ કરવી જોઈએ પરંતુ ગામમાં જે ગૌચર છે આ ગૌચર નથી તેવું સરપંચ કરી રહ્યા છે પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ જે ગૌચર સ્થાનિક ગૌચર છે તેના ઉપર કરેલા જે દબાણો છે આ દબાણો તોડતાની પહેલા સ્થાનિક લોકોની જે વૈકલ્પિક વ્યવસ્થા છે આ વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી જોઈએ આવનાર સમયમાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર આના આ મૃદુલ અને મક્કમ જે દાદાની સરકાર છે આ ગરીબોના વારે ક્યારે આવે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *