આવ્યા રેવા કેમ છો મજા ક્યા ના મે પ્રભુ અમે છેવી અમેના પણ અત્યારે મા બાપ મરી ગયા કોઈ ભાઈ ભાભી રાખતા નથી ભાઈ ભાભીને પૈસા જોતા માંગેલા કઈ ભાણું દે ક્યાંથી આવો છો મહેમાન હું અમેલી રહું છું અમે ક્યાં આવ્યું અમે આપણે આપણે કુંડલા પાસે ન આવ્યું ચાર કુંડલા ચિત્તલના બાબડા ની શું નામ છે ભગવાન મારું નામ દિનેશભાઈ દિનેશભાઈ આખું નામ આખું નામ દિનેશભાઈ જયંતીભાઈ કુંભાર બરોબર દિનેશભાઈ દિનેશભાઈ જયંતીભાઈ કુંભાર બરોબર અમારી અટક છે વાલ્મીકિ હ ને અટક અટક અમારી વાલ્મીકિ અને અટક કુંભાર બરોબર બરોબર અહિયાં શા માટે આવ્યા છો? અહિયા માંગવા શું માંગવા આવ્યા? પૈસા કેમ? બસ માં બાપ વયા ગયા પછી તો હાવ ભાઈ ભાભી કઈ રાખતા માંગું છું
કેતું આ બધાને ખબર છે હું અહયા મળવામાં આવું છું માંગવા અત્યારે ક્યાં જાવું છે તમારે અત્યારે આશ્રમમાં કેમ પોપટભાઈના આઈશ્રમમાં આ ભાઈ દુકાનવાળાએ કીધું કે પોપટભાઈના આશ્રમમાં વયા જાવ તો તમને ન્યા હસવા આવો કઈને આપણે બેસીને વાત કરીએ ઉભા રો હા હાલો આ બાજુ આ બાજુ ફરી જાવ તો અહયા રોડ ઉપર કેમ પહંચી ગયા તમે આ ભાઈ મને મૂકવા આવ્યા બરોબર આખે જોઈ નથી એકતા ની આખુંના નેત્રા છે ને ગ્યા છે આ ફૂકાઈ ગયા છે કેટલા ટાઈમથી હવે ઘણો સમય થઈ ગયો બરોબર આખું નથી તો ભીખ કઈ રીતે માંગી શકો માંગું છું ભટકાઈ ભટકા લાકડીના ટેકે હાલો જાવ સાઈડમાં હાલ્યો જાવ લાકડીના ટેકે કેટલા દિવસથી નથી ખાધું આજ આજ આજે નથી ખાધું બપરનું બપરનો ભૂખ્યો છો એવું છે બાકી એ ખાવાનું ક્યાં મળી જાય ખાવાનું મને દુકાને માંગવા જાવીને તો કોઈ કોઈ ગાંઠિયા ખવડાવે કોઈ કોઈ ભાત ખવડાવે એવી રીતે એવી રીતે જિંદગી કાઢી નાખું કોક જીવનના હારા હોય તો હોટલમાં લઈ જાય ખાવા કાઈ વાંધો ન હાલો આપણે આશ્રમે જઈને વાતચીતે કરીએ હોને આવી જાવનું મારું નામ પોપટભાઈ જ છે હ હા ભાઈની વાત થઈ ને ફોન આવ્યો તો મે કીધું હાલો વાતચીત કરીએ
આવો બેસી જાવ ગાડીમાં આ બાજુ વ આવ મારે મા બાપ હે મા તમને ક્યાં મળ્યા ભાઈ તમારા કપડા મારું નામ છે મકવાણા કિશોર આપને ક્યાં મળ્યા ભાઈ મને મળ્યા વાસી તળાવ રોડે ત્યાં દુકાન છે ઓફિશિયલ છે તમે ઓળખતા નથી ને ના હું ઓળખતો નથી પણ મને એને કીધું કે અહિયા કઈ આશ્રમ છે મેં કીધું આશ્રમ છે સોશિયલ મીડિયા પોપટભાઈનો તો મને આશ્રમે મૂકી દો તો પછી બરોબર કાઈ વાંધો નહી ચાલો આ બાજુ ચાલો દોસ્તો અત્યારે જે રીતે એમની કન્ડિશન છે કે આખે જોઈ નથી શકતા અને દરબદર ઠોકરો ખાય છે એમને ભાઈની અને ભાભીની જે વાતચીત કરી ખબર નહી એની વિશે અમે જાણતા નથી પણ તેમ છતાં પણ માનવતાની દ્રષ્ટિએ થોડીક અમથી મદદથી કદાચ જો એનો સહકાર મળી જશે તો અંત સુધી જોજો જોઈએ આગળ શું થાય હાલો હાલો હસ્તે ઉતરના ગાડી હે
ઇકો હે બહત ઊંચી હે આપકા વજન જ્યાદા હે નહિ સંભાલ પાઉગા બેઠ જાવ ધીરે સે આ હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવું રાધે ચલાવ રૂકાવ લા થેલી લઈ સમાન લેકરે અરે સમાન યહા રખદો ઉસકો અરે ઇધર ઇધર ચિલ્ટર કરો બેઠો આશ્રમની અંદર બધા જ પ્રભુજી માટેની એક વ્યવસ્થા છે અને આ પર્ટીક્યુલર એવો કોઈ આશ્રમ નથી કે જ્યાં આપણે કહી શકીએ મનબુદ્ધિ આશ્રમ બાલા આશ્રમ વૃદ્ધાશ્રમ અહીયા દરેક લોકો માટેની એક વ્યવસ્થા છે અને બસ આવી જ રીતે અમે કામ કરતા રહીએ છીએ તો બે હરખે હરખા હે હરખે હરખા મિત્ર બની ગયા હા હા વાહ મને સદા બાટું બધા બતાવી દિનેશભાઈ હ અમારા દાદાએ નથી જોઈ શકતા હે દાદા હા 11 ગોટી મારી નાખી હ એ પણ નેત્રહીન છે એમને પણ નથી દેખાતું ટેકા ટેકા વ ટેકે તો આ બે મહિનાથી ક્યાં હતા તમે બે મહિનાથી ડેપોમાં બધે ગામો ગામ માંગું બરોબર બધે ગામો ગામ અને પછી ડેપોમાં સુઈ ગયા
પોરબંદરમાં માંગ પછી કેશવટમાં માંગ ધોળાજીમાં માંગજ જતપુરમાં માંગું એટલે તમને એ પૈસાનું શું કરતા ઝાપડા ભાત માંગવા જાવ પછી માંગરો જાવ તો એ પૈસાનું શું કરતા તમે પછી પેલા ગોંડલને માંગી લેતો એમની એ પૈસાનું શું કરતા પછી તમે એ પછી વાપરતો બરોબર તમારા ભાઈ ભાભી મતલબ ભીખ માંગીને પૈસા આપો તો જ હ તો કોઈ કામ ધંધો ન ખોલી દીધો તમને ની તો તમારે કામ ધંધો કરવો તો કામ ધંધો તો એમાં હું છે આપણે દેખાય ને કામ તો કઈક કરાય એટલે એવું જ છે અચ્છા તો બસ દોસ્તો અહીંયા બહુ સારી વ્યવસ્થા સાથે કામ થઈ રહ્યું છે અને આશ્રમની વાત કરું તો આજે ડોક્ટરની સ્પેશિયલ ટીમ આવી છે જે છેલ્લા અઢી વર્ષથી દરેક પ્રભુજીને દવા પૂરી પાડે છે કીકાણી હોસ્પિટલ તરફથી સાહેબ પણ સાથે છે તો એમની સાથે પણ મુલાકાત કરાવું તમને અને અહીંયા દરેક વ્યક્તિ પોતાના ફિલ્ડ મુતાબિક સહકાર આપે છે એ બહુ મોટી વાત છે
કે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કામ કરીએ છીએ તો અહીંયાં દરેક વ્યક્તિની એક વ્યવસ્થા થઈ રહી છે અને આજે જે અંકલ જે મળ્યા છે કે જે જેમને આંખોથી એ બરાબર જોઈ નથી શકતા અને એમના પારિવારિક ઇસ્યુના લીધે જે હેરાનગતિ એમને થઈ રહી છે. ચાલો કાઈ વાંધો નહી કોશિશ રહેશે કે એમની ઘર વાપસી સારી રીતે થઈ શકે અને પરિવારજન એને પાછો સ્વીકારે એ જ વિચાર સાથે હવે આગળ તમને બતાવીએ અમારી ડોક્ટરની જે મુલાકાત કરાવીએ તમને અને એની સાથે તમને વાતચીત કરાવીએ કે વ્યક્તિના જીવનની અંદર કેટલું પરિવર્તન છે અંત સુધી જોજો અને શેર કરજો કેમ કે જે પણ માનસિક દિવ્યાંગ વ્યક્તિ હોય છે એ બસ સારા સાયકિયાટ્રિસ્ટ ડોક્ટરથી સારા ભોજનથી સારી વ્યવસ્થાથી સારું થઈ શકતું હોય છે એ તમને આગળ દેખાડીએ જો એનું સૌથી મોટું ઉદાહરણ તમને આગળ બતાવું મેં બેસે જાવ બેસે જાવ સાહેબ જય શ્રી કૃષ્ણ જયશ્રી જય શ્રી કૃષ્ણ આ પ્રભુજી જે છે છેલ્લા 15 દિવસથી અહીયા છે પણ એમને કોઈ જગ્યાએ રિઝલ્ટ નથી મળે અત્યારે એમને કઈ રીતની બીમારી છે એમની હરકતોમાં બસ એ જ કે એમને કોઈ સાથે જોવે ને આવી રીતે રાડો પાડે નહી એટલે એ જન્મથી છે
એમને હા જન્મથી પરિવાર કેતા જન્મથી છે જનમથી છે એટલે એ કેવું છે એ ઓટિસ્ટિક બિહેવિયર હોય એ લોકોને સતતને સતત કોઈ અવાજ કરવો કોઈ અવાજ કરવો અથવા તો એકની એક વસ્તુ કરવી એવો જનરલી બીમારી હોય છે બરોબર એટલે એની ટ્રીટમેન્ટ કરવી હોય તો એ શાંત થઈ શકે એટલી બધી જે એની મજબૂત એટલે જે બુદ્ધિશક્તિ ઓછી હોય એવી થઈ ન જાય જી પણ ઘણું કંટ્રોલમાં આવી શકે એટલે એમ તો એને બધી જ ખબર પડે છે બાથરૂમ જવાની જમીન કોઈને કોઈ એક અવાજ કરતા હોય છતા એ લોકોને અવાજ કરવું ગમતું હોય અથવા તો અવાજમાં રહેવું ગમતું હોય એ બરોબર અત્યારે સાહેબની આખી પૂરી ટીમ આવી ગઈ છે અને છેલ્લા કીકાણી હોસ્પિટલ તરફથી ઘણો બધો સહકાર જે દરેક પ્રભુજીને સારી રીતે એક સાયકયાટ્રીસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે તો કીકાણી હોસ્પિટલ તરફથી અમારા સાહેબ પણ ઉપલબ્ધ છે
જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ સાહેબ શું કહેશો આજે તમે બસ અઢીક વર્ષથી કન્ટીન્યુ દવા માટે દર મહિને અહી આવીએ છીએ જી અને એનું ખૂબ જ સારું રિઝલ્ટ આવે છે ઘણા જ બધા પ્રભુજીઓ એકદમ સાજા થઈને પોતાની ઘર વાપસી કરી છે એનો અમને ખૂબ આનંદ છે ટીંગાણી હોસ્પિટલ બોધના સહયોગથી અમે આ પ્રવૃત્તિઓ અહિયા કરવા માટે આવતા હોય છે અહીયા આવતા હોય ના ના બહુ સારી વાત છે અને તમારું નામ શું છે વડીલ બાબુભાઈ કાનાભાઈ જાતાણી ગામ ભુજે બીકે જાતાણી વાહ વાહ તમે શું કહેશો આજ પહેલી વાર આવ્યા છો તમે હું ખાસ મુલાકાતે તમે આવ્યા છો વાહ શું કહેશો આજ બધાને જોવા માટે આવ્યો છું બિલકુલ બિલકુલ બિલકુલ શું કહેશો આની વ્યવસ્થા જોઈને ફૂલ વ્યવસ્થા પણ મને એમ લાગે છે કે તમે પોપટભાઈ પ્રભુજી માટે પીએચડી કર્યું હોય એવું મને લાગે છે ની ની કશું ની બસ સાહેબના પ્રતાપે બધી વસ્તુ મેનેજમેન્ટ થઈ રહી છે બરાબર છે પણ અમારા ઘરે બે છોકરાને જતો હતા
એટલા તમે હાથમાં ધન્યવાદ તમને ના ના થેન્ક્યુ સર પૂરી ટીમનો સહકાર છે અને આ બહુ મોટી વાત છે કે આજે દરેક પ્રભુજીને એક સારી દવાથી ઘણું મોટો પરિવાર પરિવાર મે કીધું મેં કીધું હું સોશિયલ મીડિયા આ મને યાદ જાવ ના આનંદથી જ આવો બિલકુલ બધુ જોતા આવજો પછી ના ના બિલકુલ તમને આનંદ થાય છે હા બિલકુલ અને સાહેબ તો છેલ્લા અઢી વર્ષથી આવે છે અને કહેવાય ને કે દવાથી ઘણો મોટો સહકાર છે અને દરેક પ્રભુજીમાં પણ ઘણું બધું પરિવર્તન છે અને સારું જમવાનો ટાઈમે મળે છે ને તો એનાથી પણ બહુ મોટો પરિવર્તન આવે છે આવું તો અમારા ઘરે ન હોય ભાઈ થેન્ક્યુ આવું અમારા ઘરે ન હોય એટલે તમે આ નિમંત્રતા ધ્યાન રાખ્યું છે ના ના બિલકુલ બસ ઈશ્વરના આશીર્વાદ છે અને અમારા સાહેબ જેવા વ્યક્તિત્વ અમને સહકારું બને છે એ બહુ મોટી વાત છે. થેન્ક્યુ અમે લોકો હંમેશા એક વસ્તુ કહેતા હોઈએ છીએ કે સાયકયાટ્રીિસ્ટ જે પણ તમારી ઘરે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની મુલાકાત લેજો નહી કે કોઈ ભૂત ભોવા પાસે જાવ ખોટી અંતશ્રદ્ધામાં ક્યારેય નહી જતા
કેમ કે એવા ઘણા બધા પેશન્ટ અહીયા અમારી પાસે આવે છે કે કહે છે કે અમારો પરિવાર આખો એની પાછળ ખાલી થઈ ગયા છે પૈસા કે રીતે પણ અને બધી રીતે પણ તો સાયકયાટ્રીિસ્ટ સિવાય કહેવાય છે ને ડોક્ટર એ ભગવાનનું રૂપ છે તો એ ભગવાન પાસે જજો અને સાયકયાટ્રીિસ્ટની મુલાકાતથી એમની ટ્રીટમેન્ટ સારું કરાવજો જેથી તમે જોઈ શકો છો અત્યારે અમારા સાહેબ અત્યારે બધા જ પ્રભુજીનું કાઉન્સલિંગ કરે છે અને અમારે આ પ્રભુજી વિશે વાત કરું સાહેબ આમની સ્ટોરી તો તમને ખબર છે ને ઘણા વર્ષોથી હતા હે ઘણા વર્ષોથી અંદર હતાને હા અને એના પપ્પા એવું કહેતા હતા કે રાત્રે બે વાગ્યે નદીમાં જતા લીંબુ નાખવા પોતે નહી એના પપ્પા શેની માટે સારું થાય એટલા માટે એની માટે સારું થાય ને એટલા એટલે એવું કોકે એને કીધું હશે કોક તાંત્રિકે પ્રકાશભાઈને એનું ફેસ જુઓ તમે એનું ફેસ જો બતાવો હે પ્રકાશભાઈ કેવું કેમ છે સારું છે પહેલા શું કરતા તમે ઘરે ડાકલાન કરતાને બધું હે દોસ્તો અમારા એ જ પ્રભુજી છેલ્લા 15 વર્ષથી ઘરની અંદર એક પેક હતા આ ભાઈ આનો ઓરિજિનલ ફોટો તમે જોશો ને તો એ નકો કે આજ ભાઈ છે
હા 15 વર્ષ પછી અને અહીયા કોઈ પ્રકારની કોઈને હેરાનગતિ નથી અને બધાને કામ કરાવે છે વિચાર કરો કે આપણે કેમ એને ગાંડા સમજવા કે આ વ્યક્તિ ગાંડા છે હે પ્રકાશભાઈ કેવું પરિણામ છે? ટાઈમે દવા પીવો છો કઈક બોલો તો ખરી હે પીવો છો ને બસ દોસ્તો અત્યારે આ જ બહુ મોટી વાત છે અને સાહેબ તમારું શું કહેવું છે ડોક્ટર લેવલ ઉપર એમાં એક્ચુલીમાં એવું હતું એમને વર્ષોથી ડિપ્રેશન હશે જી એટલે હવે એને પ્રોપર ટ્રીટમેન્ટ કે પ્રોપર ગાઈડન્સ નહી મળેલું એના લીધે પછી કેવું છે કે એને સોશિયલ કોન્ટેક્ટ ઓછા કરી નાખ્યા સોશિયલ કોન્ટેક્ટ ઓછા કરી નાખે એટલે પછી સાયકોસી ડેવલપ થઈ ગયું એટલે એના જે ફાધર છે એને ઓછું નોલેજ હોય અથવા તો એવી જાણકારી ન હોય એના લીધે એ ઘરમાંને ઘરમાં પુરાયેલા છે અહીંયા આવીને આપણે ખાલી એને ખાલી એને એન્ટી ડિપ્રેસીવ આપી છે એનાથી અત્યારે ઘણું રિઝલ્ટ છે બિલકુલ એટલી બધી દવા બી નથી ચાલતી બહુ મામૂલી બે ત્રણ દવા ચાલે છે બરોબર અને બાકી દરેક પ્રભુજીની અંદર શું પરિવર્તન છે બાકી દરેક પ્રભુજીની અંદર ઘણું અમને 80 90% પરિવર્તન જોવા મળે છે અમુક સિમ્ટમ છે એ કેવું છે કે એને ઘણા વર્ષોથી બીમારી છે તોપાંચદ રહી જાય છે પણ અહીંયા એ લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે છે અને એકબીજાને કોઈ હેરાન કરતું નથી અને હળી મળીને રહી શકે છે ના ના બહુ સારી વાત છે વસ્તુ છે બિલકુલ બિલકુલ અને ખોટી લોકો અંતશ્રદ્ધામાં જતા હોય પરિવાર જ અંતશ્રદ્ધામાં જતા હોય
એની માટે મારે ખાસ એવું કહેવાનું છે કે તમને જો કોઈ કે આ જગ્યાએ જજો આ જગ્યાએ બતાવવા જજો તો ખાસ એટલું તમે પહેલા એકવાર ડોક્ટરને કન્સલ્ટ કરી પૂછી અને પછી જજો જે તમને કે છે ને એ ડોક્ટર નહી બિલકુલ કે કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે જાણકાર હોય દવાનું અથવા તો માનસિક બીમારીનું જાણકાર હોય એ તમને જે કે ને એની સલાહ લેજો કઈ કે કોઈ તમારા અડોશી પડોશીને અથવા તો એવું ઘણીવાર કહેતા હોય કે દવા લેવાથી આજીવન દવા લેવી પડશે દવાની આદત થઈ જશે તો એ બધી ગેર માન્યતા છે બિલકુલ બિલકુલ તો બસ દોસ્તો આજનો આ વિડીયો એવા લોકો સુધી શેર કરજો કે જે ખોટી માન્યતામાં જીવે છે અને એવા દોસ્તો આજે આગળ તમે વિડિયોમાં જોયું તું એ પ્રમાણે કે સાહેબ અને આખી ખીકાણી હોસ્પિટલ તરફથી જે આખો જે સહકાર આપણને મળે છે અને બહુ મોટી વાત છે તો સાહેબ સાથે પાસેથી જ આપણે તો ઘણી બધું શીખીએ છીએ કે આવા પેશન્ટની સાથે આપણે કેવી રીતે ડીલ કરી શકતા હોઈએ છીએ તો સાહેબ બીજું તમારે શું કહેવું છે લોકોને ખાસ કરીને મુદ્દો એ છે મારો કે લોકો અંધશ્રદ્ધામાં વધારે જતા હોય છે એટલે અંધશ્રદ્ધામાં ઘણીવાર કેવું છે કે એ લોકોને ઘણી ઘણી અંધશ્રદ્ધા જે મિથ્સ અને ફેક્ટ્સ અમે કહીએ છીએ કે અમુક ગેર માન્યતા હોય છે એની સાથી હકીકત શું હોય છે તો ઘણીવાર એવું હોય છે કે એ લોકો એવું વિચાર છે ગરીબ વ્યક્તિને થતી હોય છે આ તકલીફ અથવા તો પૈસાનો હોય અથવા તો એજ્યુકેશન ન હોય એને તકલીફ થતી હોય પણ એવું નથી હોતું દરેક વ્યક્તિને તકલીફ થાય છે
પૈસાદારને થાય છે અથવા તો ભણેલા હોય છે એને થાય છે હા એવું હોય છે કે એનામાં પ્રમાણ વધારે હોય છે કે સોશિયો ઇકોનોમિકલ પુર હોય અથવા તો એટલી બધી ફાઇનાન્શિયલી સ્ટેબલ ન હોય તો એ લોકોને થવાના ચાન્સીસ વધી જાય પણ એવું જરૂરી નથી કે થાય પછી એવું નથી કે મેલને જ થાય ફીમેલને ન થાય બધાને થઈ શકે બિલકુલ મતલબમાં સાચું ને ખોટા પ્રત્યે લડત હા એવી રીતે હોય છે કે ભાઈ આ મેલને થતું હોય છે ફીમેલને નો થાય એવી કોઈ વસ્તુ હોતી નથી બને બંનેને થઈ શકે છે અને બંનેની માત્રા સેમ છે એટલે એવી બધી અમુક અમુક ગેરમાન્યતા છે ઘણી બધી એવી હોય છે કે આને કઈક વળગાળ વળગી ગયો છે અથવા આને માતાજી આવે છે અથવા તો આનો પગ પડી ગયો છે અથવા તો કોઈ મેલું મૂકેલું છે તો એ બધી બી કેવી છે કે એ ઘણીવાર પરિવાર બી માનતો હોય અથવા તો પોતે જો પેશન્ટ બી માનતો હોય ને તો એ બી એક બીમારીનું લક્ષણ છે બિલકુલ એટલે એને સાચું માની લેતા હોય હા સાચું માની લેતા હોય છે ઘરવાળા કે ભાઈ આવી રીતે થયેલો છે તો અડોશી પડોશી કહેતા હોય તો એ બી એનું લક્ષણ છે અને એની બી ટ્રીટમેન્ટ થતી હોય છે બિલકુલ અને દવાથી સારો રિઝલ્ટ મળતું હોય છે બિલકુલ અને એનું પરિણામ અમે તો દરરોજ જોઈએ છીએ જોઈએ છે અને અમે બી અનુભવ્યું છે અહીંયા અમે છેલ્લા અઢી વર્ષથી આવીએ છીએ અને અરાઉન્ડ ત્યારે તો 10 12 15 જેટલા હતા અત્યારે 70 80 છે એમાંથી 40 થી 45 જણાની દવા તો ચાલે છે
અને રિઝલ્ટ 90% જેટલું રિઝલ્ટ છે સાથે દવા સાથે બીજું કેવું છે આપણે ઘણીવાર કહીએ છીએ એવી રીતે કે અહીંયા ત્રણ ટાઈમ વ્યવસ્થિત જમવાનું ન્યુટ્રીશન ફૂડ મળતું હોય એ લોકોને વ્યવસ્થિત હવા ઉજાસ વાળી જગ્યામાં રહેવાનું મળતું હોય સાફ સફાઈએ રોજ નાવાનું નું થતું હોય તો એના લીધે બી ઘણું બધું એનું ઇમ્પ્રુવમેન્ટ થતું હોય ખાસ બીજું એ કહેવાનું કે એ લોકોને અહીંયા બીજી એક્ટિવિટીમાં બી ઇન્વોલ્મેન્ટ રહે છે ઘણીવાર શાક સુધારવાનું હોય છે ઘણીવાર વાસણ સાફ કરવાનું છે સાફ સફાઈનું કામ હોય છે પછી બીજાને દવા વિતરણનું કામ હોય છે તો એમાં એ લોકો ઇન્વોલ્વ રહેતા હોય છે એના લીધે બી ઘણીવાર હા એના લીધે બી દવાની કેવું છે કે એનું રૂટીન જે ડે ટુ ડે વર્કમાં એ લોકો ધીરે ધીરે આવતા હોય છે. ઘણીવાર એવું થાય છે અહીંયાં જે આવે છે એ 10 15 20 વર્ષથી બીમારીમાં હોય છે ઘરેથી નીકળી ગયા હોય છે અથવા તો બીમારીની દવા નથી લીધી હોતી પ્રોપર અથવા તો માતાપિતા નથી હોતા એવી ઘણી બધી પરિસ્થિતિ હોય તો
એ લોકોને પોતાનું જીવન પહેલા જે જીવતા હતા ને એને ધીરે ધીરે એ પ્રવાહમાં આપણે મૂકવા માટે ટ્રાય કરતા હોઈએ છીએ તો દવા સાથે આ બધા બી ફેક્ટર ઘણા બધા કામ કરતા હોય છે બિલકુલ એટલે જેથી એની રેગ્યુલર લાઈફમાં લાઈફમાં આવી શકે તો દોસ્તો બસ આ જ મોટી વાત છે તો ક્યારેય અંધશ્રદ્ધાને ફોલો નહી કરો તમારે સારા ડોક્ટરની સારા સાયકિયાટ્રિસ્ટની જરૂર પડે તો નજીકી અને ગવર્મેન્ટ પણ આ બાબતે સિવિલ હોસ્પિટલમાં સહકાર આપે છે એકવાર સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લેજો જ્યાં ફ્રીમાં ટ્રીટમેન્ટ થતી હોય છે અને આજે અમારા જે કીકાણી હોસ્પિટલ તરફથી કિશોરભાઈ છે પછી અમારા સાહેબ છે કે જે ખૂબ સારા સેવાના કાર્યો પણ કરે છે ધર્માંશુભાઈ કરશનભાઈ કીકાણી હોસ્પિટલ જે બુધેલની અંદર જે એવી બહેનો માટે જે કામ કરે છે કે જે ડિલેવરી બાબતે જે તકલીકો થતી હોય છે
તો કીકાણી હોસ્પિટલ જે ત્યાં ફ્રી ઓફ મતલબ તો જે પણ કાઈ નોમિનલ ચાર્જ છે એ પે કરીને ખૂબ સારી સેવા પ્રોવાઈડ કરે તો એક વાર બુધેલ હોસ્પિટલની ચોક્કસ મુલાકાત તમે ચોક્કસથી લેજો જેથી એમની વ્યવસ્થા અમે તો જોઈ જ છે પણ એકવાર તમે લેશો તો તમને ખૂબ આનંદ થશે અને આજે અમારા વડીલ પણ સાથે છે કે જેમના સહકાર રૂપે પણ આજે અહીયા આપ જોવા માટે પણ આવ્યા છે અને બનતો એમને સહકાર પણ આપ્યો છે તો સાહેબ તમને આ પ્રેરણા ક્યાંથી મળે અને તમે શું કહેશો હું કાયમ વિડીયો જોવ છું જી એક બે વખત આપણે પણ મુલાકાતે ભેગા થયા છે ઈ જી અને મને બહુ યોગ્ય કામ લાગે છે જી હવે અમારા ઘરે બે છોકરા નથી હાંચવાતા જીજી અને હા તમે એટલા બધાને હાચ બો ધન્યવાદ તમને બસ ભગવાનના આશીર્વાદ છે અને આજે તમે જે ફાઇનાન્સિયલી પણ જે તમે સહકાર આપ્યો છે તો ઈશ્વર તમને ખૂબ જાજુ આપે અને બસ આવી જ રીતે લોકસેવાના કાર્યો કરતા રહેજો અને આવી જ રીતે આવતા રહેજો સાહેબ ચોક્કસ આવશું અને આજે તમારો જે આ સહકાર છે
અમારું જે આ ગાર્ડન ડેવલપમેન્ટ જે થવાનું છે તેમાં ફૂલની તો ફૂલની પાખડી રૂપે એ ઉપયોગી બનશે અમને હા બરાબર છે થેન્ક્યુ સર થેન્ક્યુ આપનું નામ વડીલ વલ્લભભાઈ વલ્લભભાઈ આપને કેવું લાગ્યું બસ મને બહુ સુંદર બહુ સારું લાગ્યું અને છોકરા બધા બહુ વ્યવસ્થિત ને બહુ તૈયાર છે સાહેબનો સહકાર છે અને આખી ટીમનો સહકાર છે કે જે અહીયા ઉપયોગી સાબિત થાય છે થેન્ક્યુ સો મચ સાહેબ તો દોસ્તો તમે પણ ચોક્કસથી પધારો સોશિયલ મીડિયા આશ્રમ અને ધર્માંશુભાઈ કરશનભાઈ કીકાણી કે જે ખૂબ સારા સેવા કાર્યના કામ સાથે જોડાયેલા છે તો ચોક્કસથી હોસ્પિટલની મુલાકાત અવશ્ય લેજો તમારી ઘરે આવનારા ભાવનગરની આજુબાજુ કોઈ એવી બહેનો છે જેમનું ઘર બટલમાં પહોંચી નથી શકતું ડિલેવરી બાબતે અથવા કોઈ પણ સી સેક્શન હોય કે નોર્મલ ડિલીવરી હોય તો એકવાર કીકાણી હોસ્પિટલની મુલાકાત લેજો બુધેલની અંદર છે અને એટલી સુંદર સેવા છે કે તમે ત્યાં જશો તો જ તમને ત્યારે ખબર પડશે તો એકવાર મુલાકાત જરૂર લેજો થેન્ક્યુ સર તમારો આભાર થેન્ક્યુ થેન્ક્યુ