પૂનમ પાંડે કેટરીના કૈફના પતિ વિકી કૌશલ પાછળ પડી ગઈ છે ગયા વર્ષે પૂનમ પાંડેએ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા કેટલાક સમય સુધી તો બધું બરાબર રહ્યું પરંતુ લગ્નના એક વર્ષ બાદ બંનેનો સબંધ ખરાબ થઈ ગયો હવે પૂનમ પાંડેએ વિકી કૌશલ સામે જનરો બગાડી રહી છે પૂનમે કહ્યું છેકે તેને વિકી કૌશલ જેવો પતિ જોઈએ.
પૂનમના મુજબ કેટરીના કૈફ બહુ નસીબદાર છે તેમને પતિ સારો મળી ગયો છે પૂનમે હાલમાં પોતાના સબંધના સ્ટેટ્સ અને સેમ બોમ્બે પર અલગ થવાની ખુલીને વાત કરી તેમણે જણાવ્યું સેમ સાથે એક નોટપર સબંધ પૂરો થયો તેના લીધે આવનારા પાંચ વર્ષ શુધી કોઈ જોડે ડેટ કરવા નથી માંગતી પરંતુ તે એવું જરૂર ઈચ્છે સેકે તેની લવ સ્ટોરી.
એકદમ વિકી કૌશલ અને કેટરીના કૈફ જેવી હોવી જોઈને અને છોકરો પણ વિકી કૌશલ ની જેમ સિરિયસ હોય પૂનમ પાંડેએ કહ્યું હુજે સમયથી ગુજરી છું તેમાંથી ધીરે ધીરે બહાર નીકળી રહી છું પહેલાની જેમ હું બનાવી કોશિશ કરી રહી છું અત્યારે હું ખુદની સાથે સંબંધમાં છું ખુદને પ્રેમ કરવામાં જે મજા છે તેવી કોઈ સંબંધમાં નથી.
ખરાબ સમયમાંથી નીકળવા માટે હું થેરાપીનો સહારો લઈ રહી છું લોકો કેટરીના કૈફથી બહુ પ્રેમ કરે છે તેમને ઈન્ડસ્ટ્રીઝમાં બહુ સારું કામ કર્યું છે કેટરીનાએ બહુ સારા માણસથી લગ્ન કર્યા છે મને જો વિકી કૌશલ જેવો માણસ મળશે ત્યારે હું બીજી વાર જરૂર લગ્ન કરવા માંગીશ હવે પૂનમ પાંડેએ તીરછી નજરેથી વિકી પર નજરો નાખી છે.