Cli
ટાઈટ કપડાં પહેરીને પૂનમ પાંડે પહોંચી ગઈ ઇવેંટમાં, ફોટો પડાવનાર ની લાગી ગઈ ભીડ...

ટાઈટ કપડાં પહેરીને પૂનમ પાંડે પહોંચી ગઈ ઇવેંટમાં, ફોટો પડાવનાર ની લાગી ગઈ ભીડ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર પૂનમ પાંડે બોલ્ડ લુકને લઈ સોસીયલ મીડિયામાં છવાઈ રહે છે તેના બોલ્ડ ફોટા અને વીડિયો ચર્ચાનો વિષય રહેતા હોય છે આમ તો એક્ટર લાંબા સમયથી મીડિયા સામે આવી કંબા સમય બાદ મીડિયા સામે આવતા ફરીથી પોતાનો બોલ્ડ લુક બતાવ્યો છે અત્યારે તે વાયરલ થઈ રહ્યો છે.

હકીકત માં એક્ટર પૂનમ પાંડે હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી પરંતુ આ વખતે તેઓ ખુબજ સુંદર અને બોલ્ડ લુકમાં જોવા મળી હતી ફેન્સ ને તેની આ સ્ટાઇલ અને લુક ખુબ પસંદ આવી રહી છે જયારે કેટલાક યુઝર ને તેની આ સ્ટાઇલ બિલકુલ પસંદ આવી નથી તેથી તેને ટ્રોલ કરી રહ્યા છે.

એક્ટર પૂનમ પાંડે હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી અહીં તેણીએ બ્લુ સ્કીન ટાઈટ ખુબ જ ડ્રેસ પહેર્યો છે અહીં ડ્રેસમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે અભિનેત્રીના ડ્રેસમાં તેઓ સુંદર લાગી રહી હતી ગળામાં નેકલેસ પહેરેલ હતું સાથે એક્ટરે મેચિંગ ઊંચી એડીના સેન્ડલ પહેરેલ હતા.

આ લુકમાં પૂનમ પાંડે ખુબ બોલ્ડ લાગી રહી છે પૂનમ ની આ તસ્વીર અને ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે પૂનમ પાંડેના કરિયરની વાત કરીએ તો તતેઓ એક મોડલ તરીકે આવી હતી સાથે ટેનિસ કેટલીયે ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *