બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પુજા હેગડે પોતાના દમદાર અભિનય ના કારણે ખુબ લોકપ્રિય બની છે એના ચાહકો હંમેશા તેની આવનારી ફિલ્મ ને લઈ ખુબ ઉત્સાહિત રહેછે આ દિવસોમાં તે પોતાના ગ્લેમર અને હોટ અવતાર ને લિધે પણ ખુબ ચર્ચા માં રહે છે તાજેતરમાં પુજા હેગડે વાઈટ ટોપ અને પારદર્શક પેન્ટમા દેખાઈ હતી.
જેમાં તે ખુબજ સુંદર અને હોટ લાગી રહી હતી ખંભા પર બેગ રાખી તે ક્યાંક જતી જણાઈ હતી પારદર્શક પેન્ટ ના કારણે શરીરના અંગ ઉપાંગ સ્પષ્ટ પણે દેખાઈ આવતા હતા જે નજારો જોતા એક ચાહક બેકાબુ બન્યો હતો પોતાના શબ્દો પર અંકુશ ગુમાવી બોલી ઉઠ્યો છે મેડમજી.
હમારા દીલ ક્યું ઘાયલ કરી રહી હો રે પેન્ટમેં સે ક્યા દીખા રહીહો તો પુજા સીડી પર ચડતા પાછડ ફરી જોઈને હસતા કર્યું યાર મજાક મત કરો કહેતી હસવા લાગી પુજા હેગડેએ પણ ચાહકની વાતને મજાક માં જ લીધી હતી પુજા હેગડે એ તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યોછે તે મિસ યુનિવર્સ.
ઈન્ડિયા 2010 સ્પર્ધામાં બીજા નંબરે રહી હતી તેને પોતાના અભિનયની શરૂઆત તમિલ ફિલ્મ માયસ્કીન મુગમૂડી સાલ 2012 માં કરી હતી બોલીવુડ માં તેણે આશુતોષ ગોવારીકર ની મોહેં જો દડો માં ઋત્વિક રોશન સાથે પ્રથમ ડેબ્યુ કર્યો હતો જેમાંથી તેને ખુબ લોકપ્રિયતા મળી હતી.
આજે પણ અભિનેત્રી પુજા હેગડે ચાહકો માં ગજબની ની લોકપ્રિયતા ધરાવે છે તે સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાના હોટ ગ્લેમર લુક ને દર્શાવાતી રહે છે વાચકમિત્રો પુજા હેગડે વિશે આપનો શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.