Cli

પ્રભાસ સાથે વાઇરલ ખબરને લઈ પૂજા હેગેડેએ તોડ્યું મૌન…

Bollywood/Entertainment Breaking

સાઉથ સુપર સ્ટાર પ્રભાસ અને પૂજા હેગડે અત્યારે પોતાની ફિલ્મ રાધેશ્યામના પ્રમોશનમાં વ્યસ્ત છે પરંતુ આ પ્રમોશન દરમિયાન કંઈ અણબનાવ હોય રીતે બંનેના સબંધ જોવા મળતા હતા તેના કારણે થોડા દિવસથી મીડિયામાં ચર્ચા ચાલતી હતી કે પૂજા હેગડે અને પ્રભાસ વચ્ચે સંબંધમાં કંઈક સમસ્યા થઈ છે.

તેના પહેલા પણ પણ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે બંને વચ્ચે સબંધ સારા નથી જેમાં કહેવામાં આવ્યું કે પૂજા હેગડેથી પ્રભાસ નારાજ છે એવામાં એકવાર ફરીથી આ વાતે જોર પકડ્યું છે પરંતુ હાલમાં એક ઇવેન્ટ દરમિયાન પૂજા હેગેડેને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે આને બકવાસ ગણાવી દીધું છે.

પૂજાએ ઉપરથી પ્રભાસની પ્રશંસા કરતા જોવા મળી પૂજાએ કહ્યું કે પ્રભાસ એક સારા માણસ છે પૂજા હેગડેએ એના વિશે જણાવ્યું કે પ્રભાસે મારા અને મારી માતા માટે તેના ઘરે બનાવેલ ભોજન મારા ઘરે મોકલ્યું અને મને પ્રભાસ સાથે કામ કરવાની મજા આવી આ સાથેજ પૂજાએ પ્રભાસ સાથે અલગ થવાના સમાચારને ખોટા ઠેરવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *