Cli

લેન્સકાર્ટના CEO પિયુષ બંસલને કેમ માફી માંગવી પડી?

Uncategorized

ચશ્મા બનાવતી ખૂબ પ્રખ્યાત કંપની લેન્સકાર્ટ એક મોટા વિવાદમાં ફસાઈ છે લેન્સકાર્ટના સીઓ પિયુષ બંસલે એટલે વિવાદોમાં આવ્યા છે કેમ કે તેમની કંપનીનું એક કથિત પોલિસી ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેમાં કર્મચારીઓને બિંદી તિલક અને કલાવા પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી છે જ્યારે હિજાબ અને પાઘડીને શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે

આ પછી સોશિયલ મીડિયામાં વિવાદ વકરતા હવે લેન્સકાર્ટના સીઓ પિયુષ બંસલે પ્લેટફોર્મ એક્સ પર માફી પણ માંગી છે અને તેમણે સ્પષ્ટતા પણ કરી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તાર થી નમસ્કાર જમાવટ સાથે હું છુપાળ [સંગીત] લેન્સ કાર્ટ તેના ડ્રેસ કોડના કારણે ભારે વિવાદોના વંટોડમાં ઘેરાઈ ગઈ છે લેન્સ કાર્ટનો કથિત પોલિસી ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસમાં બિંદી અને તિલક પર પ્રતિબંધ છે જ્યારે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી છે આનાથી સોશિયલ મીડિયામાં લેન્સકાર્ટ કંપનીની ભારે ટીકા થઈ રહી છે અ

ને પ્રશ્નો ઊભા થયા જો કે વિવાદ વધતા હવે કંપનીએ જવાબ પણ આપવો પડ્યો છે. સૌપ્રથમ દર્શક મિત્રો આપણે જાણીએ કે આ વાયરલ ડોક્યુમેન્ટમાં શું લખેલું છે? તો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ ગ્રુમિંગ ગાઈડ મુજબ મહિલા કર્મચારીઓને સ્ટોરમાં બિંદી કે એ જે કલાવા છે હાથમાં તે પહેરવાની મંજૂરી આપવામાં આવી નથી અને તેમાં જે લખ્યું છે કે જો કોઈ કર્મચારી હિજાબ કે પાઘડી પહેરે છે તો તે કાળા રંગનું હોવું જોઈએ હિજાબની લંબાઈ એવી હોવી જોઈએ કે તે તેનાથી કંપનીનો લોગો ન છુપાઈ જાય અને આ પછી એક્ટિવિસ્ટ શેફા વાલી વૈધ્યએ પ્લેટફોર્મએ પર આ સમગ્ર ગ્રુમિંગ ગાઈડનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે અને તેમણે કંપનીના ફાઉન્ડર પિયુષ બંસલને પૂછ્યું છે

Qp0p કે શું તમે સ્પષ્ટ કરી શકો છો કે લેન્સ કાર્ટમાં હિજાબ બરાબર છે પરંતુ બિંદી અને કલાવા કેમની આ તમામ ઘટનાક્રમ બતાવે છે કે સોશિયલ મીડિયાની આ સૌથી મોટી તાકાત છે કે આ ટ્રેન્ડ પછી લેન્સકાર્ટના સીઈઓ પિયુષ બંસલે હવે આ સમગ્ર ઘટનાક્રમને લઈને જવાબ આપવો પડ્યો પિયુષ બંસલે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે આ ડોક્યુમેન્ટ અને તેમની વર્તમાન ગાઈડલાઈન અલગ છે તેમની નીતિ રહી છે કે કોઈપણ પ્રકારના રિલીજીયસ એક્સપ્રેશન પર રોક લગાવવામાં આવે નહીં જેમાં તિલક અને બિંદીનો પણ સમાવેશ થાય છે તેમની ગ્રુમિંગ પોલિસીમાં સમયાંતરે બદલાવ આવતો રહ્યો છે અને પહેલાના ડોક્યુમેન્ટ અને વર્તમાન સ્થિતિ અલગ છે

જે બદલ કોઈ મૂજવડ થઈ એ બદલ હવે અમે માફી માંગીએ છીએ ત્યારબાદ અન્ય એક સ્પષ્ટતામાં પિયુષ બંસલે એવું લખ્યું છે કે જે ડોક્ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે જે ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે એ અગાઉનું ઇન્ટર્નલ ટ્રેનિંગ ડોક્યુમેન્ટ છે અને એચઆર પોલિસી નથી તેમણે સ્વીકાર્યું છે કે તેમાં બિંદી અને તિલક વિશે ખોટી લાઈન લખાઈ ગઈ હતી 17 ફેબ્રુઆરીના રોજ ખબર પડી તો તેને હટાવી દેવામાં આવી હતી અને પિયુષ બંસેલ એક વસ્તુ એ પણ સ્વીકારી છે કે આ કામ પહેલા જ થઈ જવું જોઈતું હતું અને હવે હું ભૂલ સ્વીકારીને આ સમગ્ર મામલે માફી માગુું છું તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *