ફોટોગ્રાફરની મુલાકાત લેવામાં આવી તેમનું નામ જાગેશ્વર છે ઝારખંડ ના રહેવાસી છે અને મુંબઈમાં ફોટોગ્રાફીનું કામ કરે છે તેમના કહેવા મુજબ તે અહીં 1998 થી કામ કરે છે અને મહેનત કરીને પૈસા કમાય છે તે રાતના દસ વાગ્યા સુધી ફરીને લોકો નો ફોટો લઈને પૈસા કમાય છે અહીં તે ભાડાના મકાનમાં રહે છે.
તેમના ઉપર કોરોના સમયે ઘણી મુશ્કેલીઓ પડી પરંતુ તેમણે ખાલી એટલું જ કહ્યું કે મુસીબતો કાલે મારા ઉપર જ થોડી આવે છે પુરા વિશ્વ ઉપર આવી છે અને તેનાથી દુઃખી થઈને બેસી રહેવું એ કોઈ મુસીબતમાં નથી હું કામ કરીને પૈસા કમાઉ છું અને મારું ગુજરાત ચલાવું છું મારા માટે તે જ બહુ છે જ્યારે તેમને તેમના પરિવાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું પહેલા મારો પરિવાર અહીંયા જ રહેતો હતો પરંતુ હવે મારી પરિસ્થિતિ નથી કે હું અહીંયા એટલો પાડો ભરી શકો અને ગુજરાત ચલાવી શકું તે માટે તે લોકો ઝારખંડમાં રહે છે અને હું અહીં ભાડાના મકાનમાં રહું છું.
હમણાં મારો ખર્ચા પાણી પણ માંડ માંડ નીકળે છે પરંતુ હું અડધી રાત સુધી અહીં રહું છું જેથી કંઈક પૈસા મળે તે એક ફોટો ના 30 રૂપિયા લે છે જે સામાન્ય રકમ છે તેમના પાસે જે કેમેરો છે તે ૭૪,૦૦૦નું છે જેમાં તે ફોટો કાઢીને લોકોને આપે છે કોઈ વ્યક્તિ તેમના પાસે માંગે તો તેમને ઇમેલ દ્વારા કે ફોન નંબર દ્વારા આપવામાં આવે છે ફાઉન્ડેશનની ટીમ એ ફોટો પડાવ્યા તેમની પાસે અને તેમને રકમ ચુકવી આપણે આવા ફોટોગ્રાફરની મુલાકાત લેવી જોઈએ અને ફોટો કરાવવો જોઇએ કારણકે આપણા માટે તે સામાન્ય છે પરંતુ તેમના માટે ગુજરાત છે જો આપણાથી થોડી મદદ થતી હોય તો આપણે કરવી જોઈએ અને તેમના મુખે ખુશી લાવવી જોઈએ.