સલમાન ખાન જેઓ ઈન્ડસ્ટ્રીઝમાં હંમેશા મદદ કરવા માટે જાણીતા છે જયારે શાહરૂખના પુત્ર આર્યનની ધરપકડ થઈ ત્યારે પણ તેઓ સૌ પ્રથમ શાહરુખ ખાન જોડે દોડી આવ્યા હતા ત્યારબાદ અહીં સલમાનની ખાસ મિત્ર અને એક સમયે ગર્લફ્રેન્ડ રહી ચુકેલી જેકલીન ફર્નાન્ડિસની મદદે આવશે.
અહીં સલમાનના એક ડાયરેક્ટરે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જેકલીન એક મ!હાઠગ સુકેશના ખોટા ચક્કરમાં ફસાઈ ગઈ છે સુકેશ જેકલીનને મોટી મોટી ગીફ્ટો આપતો રહ્યો અને જેકલીન તેના ચુંગલમાં આવતી રહી સુકેશે પણ ચેન્નાઈના મોટા બિઝનેશમેનની ઓળખાણ આપીને જેકલીનને ફાસવી છે.
વધુમાં કહ્યું હતું ઈન્ડસ્ટ્રીઝમાં બધા લોકો તેની સાથે ઉભા છે તેને એમજ બરબાદ નહીં થવા દે તેનું કરિયર જાળવી રાખવા માટે અમે લોકો તેની મદદ માટે ઉભા છીએ અને સલમાન ખાન પણ તેની મદદ માટે ટૂંક સમયમાં આગળ આવી શકે છે રિપોર્ટ મુજબ અહીં જો સલમાન આગળ આવશે તો જેકલીને બહુ મુસીબતોનો સામનો નહીં કરવો પડે.