સોશિયલ મીડિયા પર આ દિવસોમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમારના દીકરા આરવ કુમારની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે જે તસવીર માં આરવ એક છોકરી સાથે જોવા મળે છે આ તસવીરને ઘણા બધા લોકોએ અને મિડીયા ચેનલો એ શેર કરી જણાવ્યું કે આરવ એક મિસ્ટ્રી ગર્લ સાથે.
જોવા મળ્યો જ્યારે પણ કોઈ આવી તસવીરો સામે આવે તો લોકો એને રોમેન્ટિક રીતે જ જોવે છે અને એ નક્કી કરવાનો પ્રયત્ન કરે છે કે આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહિ પરંતુ આરવની ગર્લફ્રેન્ડ લાગે છે ઘણી બધી મીડિયા ચેનલ હોય એવી વાત ફેલાવી દીધી કે આ મિસ્ટ્રી ગર્લ આરવની ગર્લફ્રેન્ડ છે.
પરંતુ એ લોકોને શરમ આવવી જોઈએ કે આ તસ્વીર પર રિસર્ચ કર્યા વિના આવી અફવાઓ ફેલાવી રહ્યા છે આરવ કુમારની સાથે આ તસવીરો માં રહેલી છોકરી તેની ગર્લફ્રેન્ડ નથી કે તેનું કોઈ અફેર નથી પરંતુ આ છોકરી તેની કઝીન બહેન છે ટ્વિંકલ ખન્ના ની બહેન રીન્કી ખન્ના ની દિકરી નવલમિકા છે જે આ તસવીરો માં.
આરવ સાથે જોવા મળે છે આ બંને કઝીન ભાઈ બહેન છે જે લોકોને ખબર છે કે આ રીન્કી ખન્ના ની દિકરી નવમીકા છે તેઓ નવમીકાની સુંદરતા ખુબ વખાણ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં બધા સ્ટાર કીડ પર નવમીકા ભારે પડે એમ છે જો ફિલ્મો માં ડેબ્યુ કરે તો નવમીકા ખુબ જ સુંદર અને આકર્ષક લુકમા જોવા મળે છે.