દીપિકા પાદુકોણ બૉલીવુડ અભિનેત્રીઓ છે જેમની ફિલ્મની રાહ ફેન્સ જોઈ બેઠા હોય છે દીપિકા પોતાની ફિલ્મનું પાત્ર ખુબજ સારી રીતે નિભાવે છે જેના કારણે ફેન્સનો તેને ખુબજ પ્રેમ મળે છે દીપિકા ફિલ્મો સાથે પોતાના અલગ લુકના લીધે પણ જાણીતી છે એક્ટર ઘણીવાર પોતાના અલગ લુકના લીધા ટ્રોલ પણ થઈ ચુકી છે.
આ વખતે એવું જ કંઈક થયું છે હાલમાં દીપિકાને મુંબઈ એરપોર્ટ જોવા મળી આ દરમિયાન અભિનેત્રીએ જે કપડાં પહેર્યા હતા તે કપડાં ફેન્સને બિલકુલ પસંદ ન આવ્યા તેના કારણે ફેન્સ દીપિકાને જબરજસ્ત ટ્રોલ કરી રહ્યા છે હકીકતમાં દીપિકાને મુંબઈ એરપોર્ટમાં જોવા મળી તે દરમિયાન તેઓ માથાથી લઈને પગ સુધી.
બધુજ લાલા કલરમાં જોવા મળ્યા હતા જેને કારણે દીપિકાને યુઝરોએ જબરજસ્ત ટ્રોલ કરી હતી દીપિકાને કેટલાય લોકોએ તો ઝોમેટોની ડિલિવરી ગર્લ કહી દીધી હતી જયારે એક યુઝરે તો દીપિકાને લાલ એમ્બ્યુલન્સ કહી દીધી હતી અહીં અલગ ફેશન કરવાનું કારણ પતિ રણવીર કપૂરને કહેવામાં આવી રહ્યું છે.