મલાઈકા અરોડાને પોતાનાલુકના કારણે ફરીથી લોકોના મેણાં પડી રહ્યા છે કાલ રાત્રે મલાઈકા અરોડા ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરના રીશેપ્શનમાં પહોચિ હતી આ પાર્ટીમાં તેઓ બ્લેક કલરની વેસ્ટર્ન ડ્રેસમાં પહોંચી હતી જે બહુ બોલ્ડ હતી તેના કારણે લોકો મલાઈકાને બહું ટ્રોલ થઈ રહી છે વિરલ ભાયાણીએ મલાઈકાની.
આ ફોટો જયારે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી ત્યારે એ જોઈને લોકો ભ!ડકી ગયા અને ન આવડે તેવી કોમેંટ કરવા લાગ્યા એક યુઝરે મલાઈકાની પોસ્ટમાં કોમેંટ કરતા કહ્યું બુટ્ટી ઘોડી લાલ લગામ જયારે બીજાએ લખ્યું લગ્નમાં એટલા વાહિયાત કપડાં કોણ પહેરે છે ત્રીજાએ લખ્યું મતલબ કંઈ પણ.
પહેરી દેવાનું આવા કપડાં પહેરીને કોણ લગ્નમાં જાય છે જયારે એક અન્યએ લખ્યું એક દોરડા પર આટલો ભરોસો કઈ રીતે કરી લેછે આ લોકો જયારે ત્રીજા એ લખ્યું મતલમ એટલું અંગ પ્રદર્શન તો સની લિઓની પણ નથી કરતી જેટલું આ કરે છે એક અન્યે લખ્યું વિશ્વ યુદ્ધ થાય એમ છે અને આ ઉઘાડીને જોવો.
અહીં એક આખરે એક બીજાએ લખ્યું તેના કરતા કપડાં વગર જ આવી જતી બુઢી જણાવી દઈએ મલાઈકા પોતાના ડ્રેસના કારણે ઘણીવાર ટ્રોલ થાય છે ગયા દિવસોમાં જેઓ બ્રાલેસ થઈને ઘરેથી નીકળી હતી ત્યારે પણ લોકોએ આ રીતે મેણા માર્યા હતા મિત્રો મલાઈકાની આ ડ્રેસ પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.