પ્રેગ્નન્સી દરમિયાન પેટ મોટું થવું સામાન્ય છે પરંતુ કેલિફોર્નિયાની મહિલા બ્રુક લુનીનું પેટ તેની અપેક્ષા કરતાં વધુ મોટું થઈ ગયું છે તેની ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોનો ફોટો તેણે સોસીયલ મીડિયામાં શેર કર્યોછે માં બનવું મહિલા માટે સૌથી ખુશીની પળ હોય છે કેલિફોર્નિયાના બ્રુક લુનીની ઉંમર 32 વર્ષ છે જેઓ.
એ મહિલાઓ માંથી એક છે જેઓ ગર્ભાવસ્થા દરમિયાન એન્જોય કરી રહી છે હકીકતમાં બ્રુક લુની અત્યારે 9માં મહિનામાં છે પરંતુ તેનું પેટ ખુબજ વિશાળ થઈ ગયુ છે જોવા વાળા એજ કહી રહ્યા છેકે જરૂર 11 બાળકોને આ મહિલા જન્મ આપશે જણાવી દઈએ આ મહિલા 5 બાળકોની માં છેજ અને હવે તેઓ છઠા બાળકને.
જન્મ આપશે અહીં લૂની પોતાની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે અહીં શેર કરેલ તસ્વીરમાં લોકો અલગ અલગ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાક લોકો કહી રહ્યા છેકે લૂની 11 બાળકોને જન્મ આપશે લૂની આ પોતાની તસ્વીર શેર કરીને એ ગર્ભવતી મહીલાને પ્રોત્સાહન આપે છે જેઓ આ સમય દરમિયાન શરમ અનુભવે છે.