જાપાનના લોકો ફિટનેશ માટે ખુબજ જાણીતા છે એક ફિટ બોડી અને હેલ્થી લાઇફસ્ટાઇલ માટે જાપાન મિશાલ બની ચૂક્યું છે અહીં લોકો કસરત કરવા સાથે પણ બહુ ધ્યાન રાખતા હોય છે પરંતુ હાલમાં અહીં એક એવો મામલો સામે આવ્યો છે જેને જાણીને જાપાન સહિત પુરા વિશ્વમાં હેરાન કરી દીધા છે.
જાપાનની ઓસાતા વિશ્વ વિદ્યાલયમા જે પાણીને પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું તે ટોઇલેટનું પાણી હતું હા મિત્રો જયારે હોસ્પિટલના સ્ટાફને આ વાતની ખબર પડી ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા જણાવી દઈએ આ હોસ્પિટલ 1993 માં બનાવામાં આવી હતી અહીં પાઈપનું કલેશન કંઈક ખોટી રીતે લગાવામાં આવ્યું હતું.
આ પાઈપલાઈન ટોઇલેટની પાઈપલાઈનથી જોડાયેલ હતું જયારે હોસ્ટપીટલમાં નવી બિલ્ડીંગ બનવવાનો ફેંશલો લીધો ત્યારે આ વાતનો ખુલાસો થયો આ હોસ્પિટલમાં પાણીના સ્વાદની તપાસ અઠવાડીમાં થતી હતી છતાં કોઈને ખબર પણ ના પડી કે ટોઇલેટનું પાણી આવે છે છતાં હોસ્પિટલ સ્ટાફ દરરોજ પાણી પીતો હતો.
અહીં હોસ્પિટલ વાળાએ દાવો કર્યો હતો આ પાણી પીને કોઈ આજસુધી બીમાર પણ નથી પડ્યું ટોઇલેટનું પાણી હોસ્પિટમાં પીવામાં આવતું હતું તે ખબર જાપાનમાં ફેલાઈ ગઈ અને લોકો પાણીને લઈને ચિંતામાં આવી ગયા તેને લઈને હોસ્પિટલ નિર્દેશક કજુ હિકો નાકાંટાનીએ દર્દીઓ અને કર્મચારીઓની માફી માંગી અને આશ્વાશન આપ્યું કે હવેથી આવી ભૂલ નહીં થાય.