Cli

બ્લેક ડ્રેસમાં જાનવી કપૂરે કરાવ્યું બહુ બોલ્ડ ફોટોશૂટ લોકોએ પસંદ કર્યું…

Bollywood/Entertainment Breaking

જાનવી કપૂર દરેક વખતે પોતાના લુકથી ફેનના દિલ જીતી લેછે પોતાના લુક અને અભિનયથી હંમેશા છવાઈ રહે છે એવોજ લુક કંઈક એકવાર ફરીથી સોસીયલ મીડિયામાં જાનવી કપૂરનો લુક છવાઈ રહ્યો છે તમને જણાવી દઈએ જાનવી કપૂર એકવાર ફરીથી સોસીયલ મીડિયામાં લાઈમલાઈટ પોતાના તસ્વીરનાં લીધે થઈ છે.

જાનવીએ આ વખતે ગ્લેમર તસ્વીર શેર કરી છે જેને જોઈને ફેન એમના દીવાના થઈ ગયા છે જાનવીએ આ વખતે ડાર્ક અને સ્લિમ ડ્રેસમાં બહુજ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે જાનવી કપૂરના આ ફોટો સોસીયલમાં આવતાજ વાઇરલ થઈ ગયા છે એમણે ફેનને ફરીથી એકવાર પોતાના દીવાના બનાવી લીધા છે.

જાનવીના આ લુક આગળ ફીકા લાગી રહ્યા છે જાનવિની આ વાઇરલ તસ્વીર તમે અહીં જોઈ શકો છો પરંતુ તમને જણાવી દઈએ જાનવીએ પોતાના લુકમાં બ્યુટી મેકઅપ કર્યું છે તેના કારણે તે વધુ સુંદર દેખાઈ રહી છે જાનવીની આ તસ્વીર સામે આવતા ફેનની નજરો હતી રહી નથી અત્યાર સુધી આ તસ્વીરમાં.

લાખોથી વધુ લાઈક આવી ચુક્યા છે ફેન આ તસ્વીરમાં કોમેંટ કરીને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે અહીં એક ફેને મજેદાર કોમેંટ કરતા લખ્યું જે લોકો જાનવીથી જલે તે લોકો જરા સાઈડમાં ચાલે જયારે બીજાએ એક યુઝરે લખ્યું કોઈ આખરે આટલું સુંદર કંઈ રીતે હોઈ શકે છે મિત્રો તમે શું કહેશો જાનવીની આ તસ્વીર વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *