Cli
સોનાક્ષી સિન્હા નું મેકઅપ વગરનું લુક જોઈને લોકો પણ ચોકી ઉઠ્યા, સામે આવી લેટેસ્ટ તસ્વીર...

સોનાક્ષી સિન્હા નું મેકઅપ વગરનું લુક જોઈને લોકો પણ ચોકી ઉઠ્યા, સામે આવી લેટેસ્ટ તસ્વીર…

Bollywood/Entertainment Breaking

સાલ 2010 માં સુપરસ્ટાર અભિનેતા સલમાન સાથે ફિલ્મ દંબગ થી ડેબ્યુ કરી પોતાના અભિનય ને સાબીત કરી શ્રેષ્ઠ ફિલ્મ અભિનયનો ફિલ્મ ફેયર એવોર્ડ પ્રાપ્ત કરનારી અભિનેતા શત્રુઘન સિંહા ની પુત્રી બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા આ દિવશો માં પોતાની આવનારી ફિલ્મ ઉમા કુરેશી સાથે ડબલ એક્સ એલ.

જે 4 નવેમ્બર ના રોજ નેટપ્લીક્ષ પર રીલીઝ થવાની છે એના પ્રમોસન માટે આવેલી હતી તે ટી સીરીઝ ઓફીસ બહાર સ્પોટ થઈ હતી સોનાક્ષી એ આ દરમીયાન અજીબ મેકઅપ કરેલો હતો જેમાં તે ખૂબ ઉમંરલાયક લાગી રહી હતી જેને જોતા ઘણા યુઝરો સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી રહ્યા હતા કે સલમાન.

સાથે ની ફિલ્મ દબંગ પછી અભિનેત્રી સોનાક્ષી ઘરડી થઈ ગઈછે તો ઘણા યુઝર એના મેકઅપ ને વખોડી રહ્યા હતા ફિલ્મ ડબલ એક્સ એલ ની સ્ટોરી છોકરીઓના ફિગર અને મોટાપા ના લીધે મજાક બનાવતા લોકો પર પ્રહાર છે સાથે સામાજિક દુષણો પર પ્રકાસ પાડવાનો આ ફિલ્મ થકી પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ ફિલ્મ માં હુમા આને સોનાક્ષી સિંહા બે વધારે વજન ધરાવતી છોકરીઓ નું પાત્ર ભજવતી જોવા મળશે સોનાક્ષી સિંહા ને ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે અને એવી મુખ્યત્વે ઘણી ફિલ્મો હીટ પણ રહી છે આવનાર ફિલ્મ ની કહાની ખુબ અદભુત જોવા મળશે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *