Cli
પઠાન ફિલ્મ માં દેખાયા બોડી એબ અસલી કે નકલી ? શાહરુખ ખાને પોતે વિડીઓ શેર કરી કર્યો ચોંકાવનાર ખુલાસો...

પઠાન ફિલ્મ માં દેખાયા બોડી એબ અસલી કે નકલી ? શાહરુખ ખાને પોતે વિડીઓ શેર કરી કર્યો ચોંકાવનાર ખુલાસો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ પઠાણના બે સોંગ રિલીઝ થયા છે બેશરમ રંગ અને ઝૂમેજો પઠાણ આ બીજા સોગં ઝૂમે જો પઠાણમાં શાહરુખ ખાન શર્ટ લેસ અંદાજમા જોવા મળ્યા હતા જે બાદ તેઓ ખુબ ટ્રોલ થયા હતા.

જેમાં શાહરૂખ ખાન ની બોડી ના એબ જોવા મળતા હતા યુઝરો કમેન્ટ કરી નકલી વિએફ એક્સ ગણાવી રહ્યા હતા ટ્રોલર ને આ વાત ગળે ઉતરતી નહોતી કે શાહરૂખખાને અસલી બોડી બનાવી છે તેઓ તેને નકલી જણાવી રહ્યા હતા આ વચ્ચે તાજેતરમાં શાહરુખ ખાને એક વિડીઓ શેર કર્યો છે.

એવા ટ્રોલરો ને જવાબ આપવા જેમાં શાહરૂખ ખાન પોતાનું ટીસર્ટ ઉંચુ કરીને એબ દેખાડી રહ્યા છે આ દરમિયાન શાહરુખ ખાન જીમ વર્કઆઉટ કરતા હોય તેવું લાગે છે બેગ્રાઉન્ડમાં જીમ દેખાય છે તેઓ પોતાનું ટીશર્ટ ઊંચું કરીને અસલી એબ લોકોને દેખાડતા જોવા મળે છે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન માં દિપીકા પાદુકોણ.

મુખ્ય અભિનેત્રી અને જોન અબ્રાહમ વિલનના પાત્રમાં જોવા મળશે તો સલમાન ખાન આ ફિલ્મમાં કેમીઓ રોલ અદા કરતા જોવા મળશે એવી વાત સામે આવી રહી છે કે એક ફાઈટમાં કરણ અર્જુન નો રોલ પ્લે કરતાં તેઓ શાહરૂખ ખાનની સાથે આવશે દર્શકો આ ફિલ્મની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *