ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ટેલેન્ટ સાથે નસીબ પણ કામ કરવું જોઇએ તે સાબિત થયું છે બૉલીવુડ અભિનેત્રી પરિનીતિ ચોપડા સાથે જેઓ પ્રિયંકા ચોપડાની નાની બહેન જેઓ ઈન્ડસ્ટ્રીઝમાં ઈચ્છે તો પ્રિયંકાથી કોન્ટેક કરી શકે છે યશરાજ ફિલ્મમાં કામ કરતી પરિનીતી ચોપડા મોટા સ્ટાર સાથે કામ કરી ચુકી છે.
આટલા સમયમાં જે રીતે પરિનીતી ચોપડાએ કામ કર્યું તેના હિસાબે તેનું કરિયર ટોપ ઉપર હોવું જોઈએ એવું નથી કે પરિનીતી ચોપડાએ મહેનત નથી કરી કે એક્ટર સારી નથી તે સારી એક્ટર છે એમણે મહેનત પણ બહુ કરી છે પરંતુ જયારે ફિલ્મો હિટ ન જાય ત્યારે લાગે છેકે કિસ્મત ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.
પરિનીતી ચોપડાની છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ ગઈ એ પરિનીતી તે ફિલ્મોમાં હિટ સાબિત ના થઈ તે હવે ટીવી ઉપર પોતાની કિસ્મત અજમાવવા જઈ રહી છે તેઓ એક ટીવી સો જજ કરી કરવા જઇ રહીછે આ ટીવી શો એક રિયાલિટી શો છે જયારે આ શોનું નામ હુનરબાજ દેશ કી શાન છે.
જયારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું કરિયર ના જમાવી શકી પરિનીતી ચોપડા તે શોને જજ કરતી જોવા મળશે મેકરે પરિનીતીને અપ્રોઝ કરી છે જેમને આ શોનો કન્સેપટ પસંદ આવ્યો છે એટલે પરિનીતીએ શોને જજ કરવાની હા પાડી દીધી છે અત્યારે શિલ્પા શેટ્ટી માધુરી દીક્ષિત પણ ટીવી શો જજ કરી રહ્યા છે.