બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા પોતાના ફિલ્મી કેરિયરમાં સફળ બની શકી નથી પરિણીતી ચોપરા ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો પરંતુ તેની મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી બોલીવુડ અને હોલીવુડમાં ધમાલ મચાવનાર પ્રિયંકા ચોપરા જ્યારે નીક જોનાસ સાથે લગ્ન કરી અમેરિકામાં .
સેટલ થઈ ચૂકી છે ત્યારે હવે પ્રિયકા ની બહેન પરણીતી ચોપરા પણ લગ્ન કરી અને સેટલ થવા માંગે છે આ દિવસોમાં પરણીતી ચોપરા પંજાબ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના મશહુર નેતા રાઘવ ચડ્ડા ને ડેટ કરી રહી છે એ વચ્ચે પરિણીતી ચોપરા ન્યુઝમાં હેડલાઈન બની ચૂકી છે પોતાની પર્સનલ લાઈફથી ખૂબ ચર્ચાઓમાં.
આવનાર પરણીતી ચોપરા આ દિવસોમાં મલ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ ઉંચાઈ માં અમિતાભ બચ્ચન અનુપમ ખેર બોબન ઈરાની સાથે કામ કરી ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે નેતાજી સાથેની રોમેન્ટિક લવ સ્ટોરી બાદ પરીણીતી ચોપરા લાઈમલાઈટમાં છવાયેલી રહે છે તાજેતરમાં મુંબઈ બાંદ્રા રેસ્ટોરન્ટ બહાર અભિનેત્રી પરિણીતી ચોપરા શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.
વાઈટ ઓપન સર્ટ નીચે વાઈટ પારદર્શક ટોપ મા તેને પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરીને ચાહકો ને દિવાના બનાવ્યા હત ચેક્સ પેન્ટ માં પોતાના બોલ્ડ ફિગર ને ફોન્ટ કરી માદક અદાઓ સાથે પરિણીતી ચોપરા એ ચાહકો ને ઘાયલ કર્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા પરીણીતી ચોપરા ખુબ જ સુંદર અને.
આકર્ષક લાગી રહી હતી તેની લોભામણી જવાની તેની મદમસ્ત જવાની નો છલકાતો ઉભાર જોઈ ફેન્સ મદહોશ થયા હતા દિલકશ અદાઓ સાથે પેપરાજી ને પોઝ આપતી અભિનેત્રી પરીણીતી ચોપરા ખુબ હસીન લાગી રહી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો એ ખુબ પસંદ કરી હતી સાલ 2011 માં લેડીસ વર્સેસ રીકી.
બહલ થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી ઈશકજાદે શુદ્ધ દેશી રોમાંસ હસી તો ફસી દાવતે ઇશ્ક જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી નામના મેળવનાર અભિનેત્રી પરીણીતી ચોપરા હવે નેતાજી ની દુલ્હન બનશે એવી ખબરો સામે આવી રહી છે જેને લઈને ચાહકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.