Cli
પરિણીતી ચોપડા નું કેરીયર થયું પુરું, આ કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કરિયર પૂરું થયું...

પરિણીતી ચોપડા નું કેરીયર થયું પુરું, આ કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કરિયર પૂરું થયું…

Bollywood/Entertainment Breaking

યશરાજ ફિલ્મ્સ ની ત્રણ ફિલ્મો સાઈન કરતા પહેલા જેનો વજન 86 કીલો હતો અને જેને વર્ષ 2016 મા વજન ઓછો કરવા માટે એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવી હતી તે બોલીવુડ અભિનેત્રી પરિનીતી ચોપરા નું કેરીયર જોખમમાં આવ્યું છે પરનીતિ ચોપરાએ સતત ફ્લોપ ફિલ્મો આપી છે એ છતાં પણ મોટા.

પ્રોડક્શન કંપનીએ એની સાથે કામ કર્યું હતું પરંતુ આ એક્ટ્રેસે બધી પ્રોડક્શન કંપની ને ડુબાળી જ છે એ છતાં પણ એમને ફિલ્મ મળતી હતી તાજેતરમાં માં જ પરીનીતી ચોપરાની ફિલ્મ આવી હતી કોર્ટ નેમ તિરંગા આર ડી સંધુ સાથે તે દેખાઈ હતી કરોડો રૂપિયા થી બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી હદે ફ્લોપ થઈ કે.

આ ફિલ્મ ની પહેલા દિવશની કમાણી માત્ર 15 લાખ હતી લોકો આ ફિલ્મ માટે કહે છેકે આટલો તો એના ડ્રેસીસ અને મેકઅપનો જ ખર્ચો હતો આ પહેલા પણ બોલિવૂડ માં નમસ્તે ઈન્ડીયા ઈસકજાદે શુદ્ધ દેશી રોમાંસ હંસી તો ફસી કિલ દિલ મેન્સ વલ્ડ ડીશુમ મેરી પ્યારી બિન્દુ દાવતે ઈસ્ક જબરીયા જોડી જેવી ઘણી બધિ ફ્લોપ ફિલ્મો આપી છે.

આ અભિનેત્રી પરીનીતી ચોપરા ફેમસ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ની બહેન છે પ્રિયંકા ચોપડા બોલીવુડ માં જ નહીં પણ હોલિવૂડમાં પણ આજે પોતાના દમદાર અભિનય ના જોરે છવાઈ છે ત્યારે પરીનીતી ચોપરા એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી રહીછે આ ફિલ્મ ની મોટી પછડાટ બાદ એક પણ પ્રોડક્શન કંપની પરીનીતી ચોપરાને સાઈન કરવા રાજી નથી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *