તાજેતરમાં પોપટભાઈ આહીર નો એક વિડીઓ સામે આવ્યો છે તેમા એક દાદીમાં ને મદદ કરતા દેખાય છે મિત્રો પોપટભાઈ આહીર એટલે સામજીક સેવામાં ગુજરાતમા ગુજંતુ નામ જે આપ બધાએ સાંભર્યું હસે હવે આ વિડીઓ વડોદરામાં આવેલા ગોત્રી બ્રિજ નિચે નો છે એમા એક વૃદ્ધ ઉમંરના એક માજી.
૮૦ થી ૮૫ વર્ષ ના અંદાજીત પોતાનું ગુજરાન ચલાવતા વેપાર કરતા નજરે ચઢે છે માંજી પોતે નિરાધાર આને કડી ના વતની છે પહેલા તો માજીના હાથમાં છત્રી હતી તેને બતાવાનું કહે છે ત્યારે માંજી બતાવવતા નથી પોપટભાઈ પણ દાદીને સમજાવીને છત્રી ખોલતા એમથી એક દોરો અને બંગડી જેવા દાગીના મળે છે.
દાદીમાં એવું પોતાના રડતા શબ્દ સાથે પોતાના જીવનની આપવીતી જણાવતા કહે છે બેટા મારા દીકરાનું મૃત્યુ થયું કોઈ કમાવવા વાળું નથી મને ખુબ તકલીફ થાયછે હું બેસી પણ નથી શકતી મારે મારા પેટ માટે આ ધંધો કરવો પડેછે હું નાની મોટી ચિજો વેચીને મારા પેટનો ખાડો પુરુ છું એક રડતા સ્વરે આધેડ ઉમંરના.
આ માજીના શબ્દ જાણે આપણા હદયમાં ખુબ વાગે છે પોપટભાઈ આહીરે સમગ્ર આપવીતી સાભંડીને માજીને આ વેપાર છોડાવીને પોતાની સાથે પોતાના આશ્રમમાં લઈ ગયા ત્યા એમને સરસ સુવિધાઓ સાથે રાખવા માટેની વ્યવસ્થા કરી આપી ખરેખર ઘરડા માં બાપ અને નિરાધાર લોકો માટે પોપટભાઈ દેવપુરુષ છે મિત્રો આપનો અભિપ્રાય પોપટભાઈ વિશે ચોક્કસ જણાવજો..