Cli
ગાર્ડનમાં ઉભેલા કાકાની બેગમાં પાપાની પરી ચોરી કરતા ઝડપાઈ, પછી એની સાથે કર્યું એવું કે જાણીને ચોકી જશો...

ગાર્ડનમાં ઉભેલા કાકાની બેગમાં પાપાની પરી ચોરી કરતા ઝડપાઈ, પછી એની સાથે કર્યું એવું કે જાણીને ચોકી જશો…

Ajab-Gajab Breaking

સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો વાયરલ થતા રહે છે તેના વચ્ચે તાજેતરમાં એક પાપા ની પરીનો વિડીયો સામે આવ્યોછે જે કંઈક ગાર્ડનવિડિઓ હોય તેવું લાગી રહ્યું છે વીડિયોમાં બ્લેક શર્ટ પહેલી એક આશરે 18 થી 19 વર્ષની છોકરી અચાનક એક ઉંમરલાયક વ્યક્તિ ઉભા હતા એમની પાસે ધીમેથી જાય છે.

તે દાદા ની નજર બીજી દિશાએ હોયછે એ સમયે આ યુવતી ધીમેથી તેમના બેગમાંથી મોબાઈલ કાઢી લેછે અને પોતાના પર્સમાં સંતાડી દેછે આ સમગ્ર ઘટના કોઈ પાછળ ઉભેલા વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હોય છે જેનું ધ્યાન આ ઘટના પર હોય છે પરંતુ એ છોકરીને ખબર નથી હોતી.

તો પેલા ભાઈ દાદાને બોલાવે છે અને જણાવે છેકે તમારો ફોન ક્યાં છે ત્યારે પેલી છોકરીને દબોચતા કહે છે મોબાઈલ તે ચોર્યો‌ છે પરંતુ એ યુવતી માનવા માટે તૈયાર જ હોતી નથી એ કહે છે મારો મોબાઇલ છે એમ કહીને ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ જે દાદાનો મોબાઇલ ચોરાયુ હોય છે દાદા અને વિડીયો ઉતારી નાખ અને.

જણાવે છેકે તારી સમગ્ર ઘટના મારા મોબાઈલમાં કેદ છે અને હું પોલીસને ફોન કરુંછું આ સમયે યુવતી ભાગવાનો પ્રયત્ન કરતા એને પકડે છે અને કહે છે ચાલ માફી માંગી લે અને હવે પછી આ નહીં કરું એમ કહીદે તો છોડી દઈએ અમે તું યુવતી છે એટલે મેં જાવા દઈએ છીએ એમ કહેતા યુવતીએ માફી માંગી હતી.

અને કહ્યું હતું કે હવે પછી હું આવું કૃત્ય નહીં કરું આનું નામ પૂછતા બાજુમાં રહેતી નિધી છે એવું જણાવ્યું હતું આ સમગ્ર ઘટના કયા ક્ષેત્રની છે તેની માહિતી અમારી પાસે નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોમાં જાગૃત યુવક ચોરી કરનાર યુવતીને સબક શીખવાડતો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *