આજકાલ સોશિયલ મીડિયા અવનવા ઉપર વિડીયો વાયરલ થતા રહે છે તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ભાઈ રસ્તામાં ગાડી ઉભી રાખીને થોડું આગળ જાય ને મૂત્રવિસર્જન કરી રહ્યો છે એ સમયે એની ગાડીના કાચ ખુલ્લા હોય છે ત્યારે અચાનક એક છોકરી આવીને ગાડીના ખુલ્લા કાચ માં હાથ નાખીને.
ગાડીની અંદર પડેલા લેપટોપ અને મોબાઈલ સાથે અન્ય ચીજ વસ્તુઓને ચોરીને પોતાના ઠેલા ની અંદર મૂકી દેછે એ સમયે અચાનક કોઈ પાછળ બે યુવાનોએ આ બધી ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી લીધો અને પાછળથી આવીને આ છોકરીને પકડી અને પેલા ગાડીવાળા ભાઈને બોલાવીને કહ્યું કે તમારી ગાડીમાં ચેક કરો એમાંથી.
શું ગાયબ થયેલું જણાય છે ત્યારે એ સમયે ભાઈ જઈને ચેક કરે છે ત્યારે ગાડીમાં લેપટોપ મોબાઈલ અને ઘણી બધી ચીજો ગાયબ હોય છે ત્યારે છોકરીને પૂછપરછ કરીને થેલો એના હાથમાંથી ઝુંટવીને આ બધી ચીજ વસ્તુઓ બહાર કાઢે છે ત્યારે છોકરી મારું છે મારું એમ કહીને સાચું માનતી નથી ત્યારે આ ભાઈએ સમગ્ર.
ઘટનાનો વિડીયો મારી પાસે છે એમ કહીને આ છોકરીને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયાસ કરેછે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે ક્યાંનો છે અને આ વીડિયોમાં કોણ છે એ વિગત અમારી પાસે નથી પરંતુ આ વિડીયો એક સૂચન કરે છે કે આપની ગાડી કોઈપણ સ્થળે પાર્ક કરો તો કાચ બરાબર બંધ કરો અને તકેદારી જાળવો.