પાકિસ્તાનના સાંસદ અને મશહૂર ટીવી હોસ્ટ આમિર લિયાકતે 49 વર્ષની ઉંમરે એમને ત્રીજા લગ્ન એક 18 વર્ષીય ટિક્ટોક સ્ટારથી કર્યા છે એમની ત્રીજી પત્નીનું નામ સૈયદા દાનિયા શાહ છે અને તેઓ અમીરથી થી 31 વર્ષ ઉંમરમાં નાની છે અહીં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ લગ્નની શુભેછાઓ પાઠવી છે.
નવાઈની વાત એછે કે અમીરે એમની બીજી પત્નીને છૂટાછેડા બુધવારે આપ્યા હતા છૂટાછેડાના 24 કલાકમાં જ આમીરે ત્રીજા લગ્ન કરી લીધા છે આમીરે ગુરુવારે ત્રીજા લગ્નની ખુશખબરી પોસ્ટ દ્વારા સોસીયલ મીડિયામાં લખ્યું કે ગઈ રાત્રે 18 વર્ષની સૈયાદા દાનિયા શાહ સાથે લગ્નના બંધનમા બંધાઈ ગયો હું મારા તમામ.
શુભચિંતકોને વિનંતી કરુંછુ કે મને લગ્નના આશીર્વાદ આપો અહીં આમિર ત્રીજા લગ્નથી એટલા ખુશ છેકે ત્રીજી પત્ની ટિક્ટોક સ્ટાર સૈયદા સાથે વારેઘડીયે વિડિઓ શેર કરી રહ્યા છે અહીં આમીરને કેટલાય લોકો બંનેના ઉંમરના અંતરને લઈને સોસીયલ મીડિયામાં ટ્રોલ પણ કરી રહ્યા છે સૈયદાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ બાળપણથી આમીરને પસંદ કરતી હતી.