Cli
આ બોલ્ડ મોડેલ ના કારણે પાકિસ્તાની ક્રિકેટર સોહેબ મલિકે સાનિયા મિર્ઝાને છૂટાછેડા આપ્યા ?

આ બોલ્ડ મોડેલ ના કારણે પાકિસ્તાની ક્રિકેટર સોહેબ મલિકે સાનિયા મિર્ઝાને છૂટાછેડા આપ્યા ?

Bollywood/Entertainment Breaking

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા જે ટેનીસ જગતમાં સારા પ્રદર્શન થકી ભારતભરમાં ખુબ લોકપ્રિયતા ધરાવતી હતી સાથે તેને ઘણુ સન્માન પણ ભારતદેશમાં આપવામાં આવ્યું હતું તેને પાકિસ્તાની ક્રિકેટર શોયેબ મલીક સાથે પ્રેમ થઇ ગયો અને હૈદરાબાદ માં 12 એપ્રીલ 2010 માં લગ્ન કરી પાકિસ્તાન લાહોરમાં 15 એપ્રીલે પાર્ટી.

ગોઠવી પાકીસ્તાન માં રહેવા ચાલી ગઈ ત્યાર બાદ 2018 માં એક દિકરા ઈઝહાનની માતા બની આને તાજેતરમાં એવી ખબરો સામે આવી છેકે 2021 માં શોયેબ મલીક પાકિસ્તાની અભિનેત્રી આયેશા હુમાર સાથે એક રોમેન્ટિક ફોટોશૂટ દરમીયાન નજીક આવ્યા અને બંને ના સંબંધ મિત્રતા થી આગળ વધતા પાકિસ્તાન મિડીયા રીપોર્ટ.

અનુસાર શોયેબ મલિક અને સાનીયા મિર્ઝા એકબીજાથી અલગ પડી ગયા છે આ બોલ્ડ અભિનેત્રી એ શોયેબ મલીક ના કરીબી મિત્ર ના જણાવ્યા મુજબ શોયેબ મલિક અને સાનીયા મિર્ઝા ના તલાક કરાવ્યા છે સાનીયા મિર્ઝા આ દિવસોમાં પાકિસ્તાન છોડીને દુબઈ રહેવા પહોંચી છે સાનીયાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ.

પર પર લખ્યું હતુ કે તુટેલા દિલ હવે ક્યાં જાય અલ્લાહ ને શોધવા માટે એમ જણાવી દુઃખ વ્યક્ત કર્યું છે શોયેબ મલીકે તેને છોડી દિધી છે આ વચ્ચે હવે તે ભારત પરત આવતા પણ સંકોચ અનુભવી રહી છે તેને પોતાના એક વિડીઓ માં જુની યાદો ને વાગોળતા ભારતની ધરતી ની યાદોને અભિવ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *