પાકિસ્તાની અભિનેત્રી સજન અલી આ દિવસોમાં પોતાની પ્રોફેશનલ લાઈફ અને અંગત જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન પર એ પ્રેમ જતાવતી પોસ્ટ કરતી નજરે પડી છે પાકિસ્તાની અભિનેત્રી સજલ અલી 2017 માં આવેલી.
ફિલ્મ શ્રીદેવીની મોમ મા શ્રીદેવી સાથે જબરજસ્ત અભિનય કરતી જોવા મળી હતી સજલ અલી પાકિસ્તાનની મસહુર અભિનેત્રી છે તેને બોલીવુડ સાથે ઘણી હોલીવુડ જેવી કે જેમીમા ગોલ્ડસ્મિથ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે પોતાની પ્રોફેશનલ લઈને લાઇફને લઈને તે ખૂબ જ ચર્ચામાં રહે છે.
તો આજકાલ એ પોતાની પોસ્ટર લાઇફને લઈને ચર્ચામાં આવીછે તે અભિનેતા શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ને ખૂબ જ પસંદ કરે છે એને તાજેતરમાં આર્યન ખાનનો એક જુનો ફોટો પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને એમાં દિલવાળું ઈમોજી દિલ મૂક્યું હતું જે ઘણા લોકોએ આ ફોટોને પસંદ કર્યો હતો.
અને ઘણા લોકોના મનમાં એ પણ સવાલો ઊભા થયા હતા કે આર્યન ખાન અને સજલ અલી વચ્ચે શું ચાલી રહ્યું છે આર્યન ખાન તાજેતરમાં વેબ સીરીઝમાં ડેબ્યૂ કરીને અભિનયની શરૂઆત કરવા માટે તૈયાર છે ત્યારે સજલઅલીનો આ પ્રેમ શું આર્યન ખાન સ્વીકારશેકે આ માત્ર અલીના સ્ટંટ છે એવું ચાહકોનું કહેવું છે.