૩૭ વર્ષના લગ્નમાં તિરાડ, ગોવિંદા–સુનીતા વિવાદ પર દીકરી ટીનાનો મોટો ખુલાસો
બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતાના લગ્નજીવનમાં તણાવના સમાચાર ફરી ચર્ચામાં આવ્યા છે. વર્ષો જૂના સંબંધમાં તિરાડ પડવાની ચર્ચા વચ્ચે હવે તેમની દીકરી ટીનાએ પહેલી વાર પરિવારના કલહ વિશે મૌન તોડ્યું છે. ટીનાએ સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષ તેમના પરિવાર માટે ખૂબ મુશ્કેલ રહ્યા છે. સાથે જ તેણે આ વાત પણ કહી કે તે […]
Continue Reading