“આ કોર્ટ રૂમ છે, અહીં તારો ફિલ્મી મેલોડ્રામા શરૂ ના કર…” ન્યાયાધીશે કરિશ્માને ઠપકો આપ્યો

કરીસ્મા કપૂર પોતાના એક્સ હસ્બેન્ડ સંજય કપૂરની મિલકતને લઈ હાલમાં લીગલ કેસ લડી રહી છે. સંજય કપૂરના અવસાન પછી કરીસ્માએ પોતાની સોતન પ્રિયા સચદેવા પર આક્ષેપ કર્યો છે કે તેમણે માત્ર સંજય કપૂરના વીલ સાથે ચેડાં જ નથી કર્યા, પરંતુ કરીસ્માના બાળકોનો જે હક હતો તે પણ છીનવા પ્રયત્ન કર્યો છે.ગઈ કાલે હાઈ કોર્ટમાં આ […]

Continue Reading

રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નની વર્ષગાંઠ પર ‘લક્ષ્મી’ ની ભેટ મળતાં તેમનું ઘર હાસ્યથી ગુંજી ઉઠ્યું.

બોલીવુડમાં ચાલતા ગમ અને ચિંતા વચ્ચે ખુશીની કિલકારી ગૂંજી છે. રાજકુમાર રાવ એટલે કે વિક्की ના ઘરે હવે સાચા અર્થમાં આવી ગઈ છે ‘સ્ત્રી’. લગ્નને ચાર વર્ષ થયા બાદ રાજકુમાર અને પત્રલેખાને લક્ષ્મીરૂપ દીકરીનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે. લગ્નવાર્ષિકાના દિવસે જ દીકરીનો જન્મ થતા નવનવેલા મમ્મી–પપ્પા હવે ડબલ ઉજવણી કરશે.શનિવારની સવાર બોલીવુડ માટે ખુશખબર લઈને […]

Continue Reading

ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ મહિલા અઘિકારી પાસેથી આવી રીતે છોડાવી ગયા જપ્ત કરેલું ડમ્પર

જે જાંબાજ મહિલા અધિકારીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રશંસિત પત્ર આપીને સન્માન કર્યું હતું તે જ મહિલા અધિકારીને આજે ખનીજ માફિયાઓ તેમનો પાવર બતાવવા ગાંધીનગરના રસ્તાઓ ઉપર આવે છે ખનીજ વિભાગના દિવ્યાનીબા જાડેજા કલોલ નજીક એક ડમ્પર ઊભું રખાવે છે અને પછી ખનીજ માફિયાઓની એન્ટ્રી થાય છે મહિલા અધિકારીએ જે ડમ્પર પકડ્યું હતું તેને કેવી […]

Continue Reading

પિતાની ચિંતામાં બેચેન થયા બોબી, માતાના આંસુથી ભાંગી પડ્યા!

પિતા ધર્મેન્દ્રની ચિંતા માં બેચેન થયા બોબી.ધર્મેન્દ્રની નાજુક તબિયત અને રડતી બિલખતી માતાને જોઈ બોબી તૂટી પડ્યા.તો મુશ્કેલ સમયમાં આખા પરિવારને સંભાળતા ઊભા છે મોટા પુત્ર સની.દેઓલ પરિવાર હાલમાં બહુ જ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે.89 વર્ષની ઉંમરે પણ જિંદાદિલી શીખવતા ધર્મેન્દ્રની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી નારાજ છે. એક તરફ દેશભરના લોકો તેમની સારી […]

Continue Reading

ધર્મેન્દ્રની બગડતી હાલત વચ્ચે તેમની દીકરીઓ ખરાબ હાલતમાં !

ધર્મેન્દ્રની બગડતી હાલત વચ્ચે તેમની દીકરીઓનો થયો બુરો હાલ. રાતો નીંદર વિના પસાર થઈ રહી છે અને ખાવા-પીવાનું પણ મુશ્કેલ બન્યું છે. પિતાને ગુમાવવાના ડરના કારણે દેઓલ બહેનોના આંસુ રોકાતા નથી. આ કઠિન સમયમાં ઈશા દેઓલને તેમનાં પૂર્વ પતિ ભરત તખ્તાનીનો સાથ અને હિંમત મળી રહી છે. તો અહના, અજિતા અને વિજેતા પણ દરેક પળે […]

Continue Reading

મીડિયાને અપશબ્દો કહ્યા પછી, સની દેઓલ પ્રત્યે લોકોની પ્રતિક્રિયા અણધારી હતી..

સની દેઓલે ગઈ કાલે મીડિયાને સારી રીતે સાંભળાવી દીધું. સની દેઓલ પોતાના જુહૂના બંગલેથી બહાર આવ્યા અને ઘરે બહાર ઉભેલા પૅપ્સને તેમણે ગાળો સુધી આપી. સની દેઓલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો અને મીડિયાને ગાળો આપતા આ વીડિયોને લોકો મોટો સપોર્ટ આપી રહ્યા હતા. સની દેઓલનો મીડિયા પરનો આ ગુસ્સો બિલકુલ […]

Continue Reading

શ્રદ્ધા કપૂરને નશાકારક પદાર્થ સપ્લાય કર્યાની કબૂલાત કર્યા બાદ શખ્સ પોલીસ કસ્ટડીમાં !

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક એક્ટર્સ પર ફરી એક વખત ડ્રગ્સની મુશ્કેલીના કાળા વાદળો મંડરાઈ રહ્યા છે. કારણ કે એક મોટા ડ્રગ પેડલરે પોલીસને કેટલાક એક્ટર્સના નામ આપ્યા છે અને કહ્યું છે કે તે આ એક્ટર્સ માટે ડ્રગ પાર્ટીઓ ઓર્ગેનાઇઝ કરી ચૂક્યો છે અને તેમને ડ્રગ્સ સપ્લાય પણ કરી ચૂક્યો છે.આ આખી કહાનીની શરૂઆત ગયા વર્ષે થઈ […]

Continue Reading

ઈશાના લગ્નમાં ધર્મેન્દ્ર ખૂબ રડ્યા હતા! બિમારી વચ્ચે તસવીરો વાયરલ થઈ

ઈશાની લગ્નવિધામાં ભાવુક થયા ધર્મેન્દ્ર, દીકરીને ગળે લગાવી ફૂટફાટ રડી પડ્યા અભિનેતા. લાડલી વિદાય લેતી જોવા પિતા પોતાના આંસુ રોકી ના શક્યા. એક પળ પણ નજરોથી દૂર કરવા માંગતા નહોતા. ચહેરા પરની સ્મિતની પાછળ દીકરી દૂર થઈ જવાની પીડા છૂપી હતી. દુલ્હન બનેલી લાડલીને ધર્મેન્દ્ર પ્રેમથી દૂર ઊભા રહી નિહાળતા રહ્યા. પ્રેમ, વિશ્વાસ અને ભાવનાઓથી […]

Continue Reading

ધર્મેન્દ્રની તબિયતમાં માત્ર ચાર દિવસમાં કેટલો સુધારો થયો છે?

ચાર દિવસ પછી હવે કેવા છે ધર્મેન્દ્રની હાલત? ધર્મજીની તબિયતમાં કેટલો સુધારો થયો છે? માતાના આગ્રહ પર સની અને બોબી પપ્પાને ઘરે લઈ આવ્યા હતા. તો ડૉક્ટરોના સારવારનો ધર્મજીની નાજુક સ્થિતિ પર કેટલો અસર પડ્યો? ચાર દિવસમાં દિગ્ગજ અભિનેતાની કંડિશનમાં કેટલો ફેરફાર આવ્યો? હા, આ તે સવાલો છે જે હાલમાં ધર્મેન્દ્ર પાજીના લાખો ચાહકોના મનમાં […]

Continue Reading

7 દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ કેટરીના.બેબી બૉય સાથે ઘરે પરત ફર્યા મમ્મી–પાપા

7 દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ કેટરીના.બેબી બૉય સાથે ઘરે પરત ફર્યા મમ્મી–પાપા.કૌશલ પરિવારમાં નાનકડા મહેમાનના આગમન સાથે ખુશીનો માહોલ છવાયો છે. ઢોલ–નગારાની તાલ પર દાદા–દાદી થિરકવા તૈયાર છે. ભત્રીજા આવતાં જ ચાચા સની આનંદથી ઝૂમી ઉઠ્યા છે. વર્ષો પછી કૌશલ પરિવારમાં આવી ખુશીઓ ફરી છવાઈ છે. જેમ સૌ જાણે છે, બૉલીવૂડના ક્યૂટેસ્ટ કપલ વિકી […]

Continue Reading