બૉલીવુડ અને સાઉથ એક્ટર વિશે અત્યારે પુરા દેશમાં બહેસ ચાલી રહી છે અને એ કહેવું ખોટું નહીં હોય કે અત્યારે દરેક મામલે સાઉથના સ્ટાર બૉલીવુડ સ્ટાર પર ભારે પડી હવે એવામા એક્ટરે રામચરણનો આ વિડિઓ સામે આવ્યો છે અને આ વિડીઓમાં જોઈ શકાય છેકે તેઓ કંઈ રીતે મંદિરમા પહોંચીને.
શિવલિંગ આસપાસ સફાઈ કરી રહ્યા છે તેઓ અહીં કોઈ સેલિબ્રિટી બનીને નથી પહોંચ્યા પરંતુ મંદિરમાં તેઓ એક આમ ભક્ત બનેલ જોવા મળી રહ્યા છે ઉપર સફેદ રંગનું શર્ટ નીચે ધોતી અને ઉઘાડા પગે બિલકુલ અમારા અને તમારા જેમ નોર્મલ અહીં વિડીઓમાં જોઈ શકો છોકે કંઈ રીતે રામચરણ મગ્ન થઈને.
શિવલિંગની સફાઈ કરી રહ્યા છે હકીકતમાં આ વિડિઓ દમાખોડા શિવાલય મંદિરનોછે એ તેલંગાણાનું એક ગામ છે અને આ ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે અહીં આ મંદિરથી રામચરણને બહુ લગાવ છે રામચરણ અહીં ઘણીવાર ચુપચાપ આવે છે અને ભગવાનની સેવા કરીને નીકળી જાયછે આ મંદિર દામકોડા કોટની.
અંદર બનેલ છે અને આ એજ કોટ છે જ્યાં રામચરણે પોતાની પત્ની ઉપાસના સાથે સાત ફેરા ફર્યા હતા તમે જેને લઈ સમજી શકો છોકે રામચરણ માટે આ જગ્યા કેટલી ખાસ છે રામચરણનો આ વિડિઓ સામે આવતાજ ફેન્સ એમની ખુબજ પ્રસંસા કરી રહ્યા છે મિત્રો રામચરણનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી.