બોલીવુડ અભિનેત્રી જીયા ખાન ના હત્યાના આરોપોથી સુરજ પંચોલી ટુટી ગયા છે સુરજ પંચોલી એ એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે કઈ ભુલ ની સજા હું ભોગવી રહ્યો છું સુરજ અને એની માતા જરીના વહાબ ઈચ્છે છેકે આ કેસ માંથી સુરત પંચોલીને છોડી દેવામાં આવે દશ વર્ષ થયાં.
આ કેશમાંથી કાંઈ મળ્યું નથી સીબીઆઇ રીપોર્ટ આને તપાસમાં પણ સુરજ પંચોલી વિરુદ્ધ કોઈ પણ સબુત મળ્યા નથી આ એક ખુદખુશી છે હત્યા નથી એ છતાં પણ જીયાખાન ની માતા રાબિયા ખાન આ કેશને ફરી તપાસ માટે કોર્ટમા અરજી કરી રહી છે સુરજ પંચોલી એ જણાવ્યું કે મારી પર ખોટો આને.
ખોટી રીતે આરોપ નાખવામા આવ્યો હતો અને કેશ કરાયો હતો આ દશ વર્ષમા આ ખોટા કેશથી હું ખુબ હેરાન થયોછું આ દશ વર્ષ દરમિયાન મારી હાલત એકદમ ખરાબ થઈ ગઈછે હું કેવી રીતે રહ્યોછું એ મારું મન જાણે છે મારા માટે હંમેશા જીયાના પરિવાર માટે સન્માનની લાગણીઓ.
રહેશે મારી કોર્ટને વિનંતી છેકે જીયાના પરીવાર નું આપ સાભંડો પરંતુ મારા આને મારા પરીવારનું પણ સાભંડો ત્યાર પછી જ તમે નિર્ણય આપો સુરજ પંચોલી ને ફિલ્મી સફરમાં ઘણા વર્ષો થઈ ગયા પરંતુ જીયા ખાન ની ખુદખુશી ના વિવાદમાં એમનું કેરીયર બગડી ગયું એ આગળ વધી જ.
ના શક્યા અભિનેતા સલમાન ખાન પાસે તાલીમ લઈ એમના કેમ્પમાથી સુરજ પંચોલી લોન્ચ થયા હતા પરંતુ આજે ગુમનામી ના છાયામાં ક્યાંય જોવા મળતા નથી આ એક ભુલથી એમની જીદંગી તબાહ થઈ ગઈ વાચંકમિત્રો આપનો શું અભિપ્રાય છે સુરજ પંચોલી વિશે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.