Cli

લતા મંગેશકરના નિધનને આઠમા દિવસે સલમાન લતા દીદીનું ગીત ગાતા ભાવુક થઈ રડી પડ્યા…

Bollywood/Entertainment Breaking

મશહૂર ગાયિકા લતા મંગેશકરે 6 ફેબ્રુઆરીના રોજ દુનિયાને અલવિદા કરી પુરી દુનિયામાં શોકની લહેર દોડી ગઈ હતી આમ જનતાથી લઈને બોલીવુડ સેલેબ્રીટી સુધી દીદીને યાદ કરતા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જયારે લતા દીદીને ફરીથી સલમાન ખાને યાદ કર્યા છે એમને યાદ કરીને સલમાન ખાને.

એમનું સુપરહિટ ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપી છે ગઈ કાલે મોડી રાત્રે સલમાને કાલે એક ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ લતા દીદીનું મશહૂર ગતિ લગ જા ગલે ગાતા જોવા મળી રહ્યા છે ગીતને ગાતા વિડિઓ શેર કરતા સલમાને લખ્યું કોઈ નથી થયું અને લતાજીની જેમ બીજું કોઈ નહીં થાય.

એમના આ વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે ફેનને સલમાનનો અવાજ ખુબજ પસંદ આવ્યો જેમાં એક યુઝરે લખ્યું ભાઈ સુ મસ્ત ગાવ છો અહીં અન્ય એક યુઝરે એમને કિંગ ઓફ બૉલીવુડ કહ્યું જયારે કેટલાય અન્ય યુઝરોએ લતા દીદીના આત્મનને શાંતિ મળે એવી કોમેંટ કરી હતી તમને.

જણાવી દઈએ લતા દીદીએ લગભગ એક મહિના પહેલા કો!રોના અને ન્યુ!મોનિયા વચ્ચે ઝઝૂમતા 6 ફેબ્રુઆરીએ છેલ્લા શ્વાસ લીધા લતા દીદીને પુરા ડેશના મોટા સન્માન સાથે અંતિમ વિદાઈ આપવામાં આવી એમની અંતિમ યાત્રામાં કેટલાય સેલેબ્રીટી હાજર રહી હતી દીદીનું યોગદાન આ ઇન્ડસ્ટ્રીઝ અને દેશ ક્યારેય નહીં ભૂલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *