ભારતિય ક્રિકેટ ટીમ અને આઇપીએલ ફ્રેંચાઈજી મુંબઈ ઇન્ડિયનના ટીમના કેપ્ટ્ન રોહિત શર્મા આજે 35 મોં જન્મ દિવસ મનાવી રહ્યા છે એમનો આ ખાસ દિવસ બનાવવા માટે ફેન્સ ખિલાડી અને નજીકનાઓ રોહિતને શુભેછાઓ પાઠવી રહ્યાછે આ મોકા પર એમની પત્ની રિતિકા સજદેહાએ પણ ખાસ અને દિલને સ્પર્શી જાય તેવો મેસેજ શેર કર્યો છે.
એકબાજુ આઇપીએલ 2022 ચાલી રહી છે અને બીજી બાજુ રોહિત શર્મા એમનો 35 મોં જન્મદિવસ મનાવી રહ્યા છે એમના માટે આ સીઝન ભલે સારી ન હોય પરંતુ એમના જન્મદિવસ ના મોકા પર ફેન્સ એમને શુભેછાઓ પાઠવી રહ્યા છે રોહિતની પત્ની રિતિકા સજદેહાએ જન્મદિવસના મોકા પર ઇન્સ્ટામાં કેટલીક ખાસ તસ્વીર શેર કરી છે.
રિતિકાએ 5 તસ્વીર શેર કરી છે જેમાં રોહિત અને એમના બાળકો સાથે સમય વિતાવી રહ્યા છે તસ્વીર શેર થતાંજ થોડા સમયમાં 3 લાખથી વધુ લાઈક મળી ચુક્યા છે રોહિતના સાથી ખેલાડી યુવરાજસિંહ જેવા ક્રિકેટર એમને શુભેછાઓ પાઠવી રહ્યા છે જયારે મુંબઈ ઇન્ડિયન ટીમે પણ પોસ્ટ કરીને રોહિતને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.