Cli

કિર્તીદાન ગઢવીના જન્મદિવસ પર એમની પત્નીએ મોંઘીદાટ કાર ગિફ્ટ કરી કિંમત જાણી ચોકી જશો…

Bollywood/Entertainment Breaking

ગુજરાતી ઢોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના કલાકાર કિર્તીદાન ગઢવી ગુજરાતમાં આગવું નામ છે તેઓ પોતાની આગવી ઓળખાણ ધરાવે છે જણાવી દઈએ કીર્તિદાન ગઢવીનો ગઈ કાલે જન્મદિવસ હતો સૌથી પહેલા મિત્રો એકે કીર્તિ દાવ ગઢવીને જન્મદિવસની શુભકામનાઓ અહીં કિર્તીદાન ગઢવીના જન્મદિવસ પર.

એમના ધર્મપત્ની સોનલબેન દ્વારા એક મોટી ગાડી ભેટ સ્વરૂપે આપવામાં આવી જણાવી દઈએ એમની પત્નીએ ટોયોટો વેલ્ફાયર ફાયર કાર ભેટ સ્વરૂપે આપી છે જણાવી દઈએ ગુજરાતમાં બહુ ઓછા લોકો પાસે આ કાર હશે આ કારની અંદાજિત કિંમત 1 કરોડ આસપાસ છે કાર દેખાવમાં ખુબજ સુંદર છે જયારે આ મહિનામાં.

ગુજરાતના ત્રણ કલાકારોએ કાર ખરીદી છે કિર્તીદાન ગઢવીએ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો હતો રાજકોટમાં પોતાના ઘરે પોતાના પરિવાર અને અંગત માણસોની હાજરીમાં કિર્તીદાને જન્મદિવસ ઉજવ્યો હતો આ દરમિયાન એમણે પત્ની સોનલ ગઢવી અને પુત્ર કૃષ્ણ અને રાગને કેક ખવડાવી હતી.

કિર્તીદાન ગઢવીના જન્મદિવસ નિમિતે જીગ્નેશ દાદાએ ઘરે પધારીને એમના આશીર્વાદ પણ આપ્યા હતા કિર્તીદાનના જન્મદિવસ પર એમની પત્નીએ મોંઘી ગાડી ભેટ કરી હતી આ દરમિયાનની કેટલીક તસ્વીર કીર્તિદાને સોસીયલ મીડિયામાં શેર કરી હતી જેની તસ્વીર તમે શકો જોઈ શકો છો મિત્રો તમે શું કહેશો આ બાબતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *