વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ પણ કેટરીના કૈફને ભારતની નાગરિકતા મળી રહી નથી કેટરીના છેલ્લા 17 વર્ષોથી બોલીવુડમાં કામ કરી રહી છે અહીં તે અરબો રૂપિયાની કમાણી કરી રહી છે અને દરવર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ પણ ચૂકવે છે હવે કેટરીના કૈફ હિન્દુસ્તાની વહુ બની ગઈ છે.
તેમ છતાં કેટરીનાને ભારતની નાગરિતા મેળવવાનો રસ્તો સાફ થયો નથી કેટરીનાને હજુ પોતાના વિઝા પરજ ભારતમે રહેવું પડશે ભારતમાં નાગરિકતા લેવા માટે નિયમ ઘણા મુશ્કેલ છે જણાવી દઈએ જો કોઈ ભારતીય વિદેશી નાગરિક જોડે લગ્ન કરે તો તેને સાત વર્ષ બાદ ભારતીય નાગરિકતા મળે છે.
નરિકતા ન મળવાના કારણે કેટરીના હજુ સુધી ઘર પણ નથી ખરીદી શકી વિકી અને કેટરીના અત્યારે નવા ઘરમાં ભલે સીફ્ટ થઈ રહ્યા હોય પરંતુ તે ઘર એમણે ભાડા પર લીધું છે પરંતુ કેટરીના અત્યારે ખુદને ભારતીય કહેવડાવું પસંદ કરે છે એટલે માટે તેને વિકીથી લગ્ન હિન્દૂ પંજાબી રીતરિવાજ મુજબ કર્યા છે.
કેટરીના કૈફ મુસ્લિમ હોવા છતાં તેને નિકાહ નહીં કર્યા અને હિન્દૂ ધર્મમાં આવતા તમામ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા જણાવી દઈએ એની પહેલા બોલીવુડમાં જો કોઈ એક ધર્મની વ્યક્તિ બીજા કોઈ ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે તો બંને ધર્મ મુજબ અલગ અલગ લગ્ન કરતા પરંતુ કેટરીનાએ માત્ર હિન્દૂ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા.