Cli

પોતાના જન્મદિવસ માં બૉલીવુડ રોમિયો કરણ જોહરે એક્ટરો જોડે ખુબ મસ્તી કરતા જોવા મળ્યા…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝનના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહર નો ગઈ કાલે 25 મેના રોજ પોતાનો 50 મો જન્મદિવસ હતો તેથી કરણ જોહરે પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે એક ગ્રાન્ડપાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પાર્ટી મુંબઈના વાઈઆરએફ સ્ટુડીઓમાં આપી હતી જ્યાં બોલીવુડની.

એનેક હસ્તીઓ જોવા મળી જેની કેટલીક તસ્વીર અહીં સામે આવી છે કરણ જોહરની પાર્ટીમાં ઐશ્વર્યા રાય અને અભિષેક પહોંચ્યા જયારે કેટરીના કૈફ અને વિકી જેવા કપલ પણ પહોંચ્યા હતા ભવ્ય પાર્ટીમાં મલાઈકા અરોડા અમૃતા અરોડા વરુણ ધવન રોહિત શેટ્ટી સલમાન ખાન રણવીર સીંગ આમિર ખાન સિદ્ધાર્થ મલ્હોત્રા.

રશ્મિકા મંદાના વિજય દેવરકોન્ડા કાજોલ રાની મુખર્જી જેવા અનેક સ્ટાર પહોંચ્યા જેમની સાથે કરણ જોહરે પણ ખુબ મસ્તી કરી હતી સામે આવેલ તસ્વીરમાં કરણ જોહર ખુબજ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે તેના પર ફેન્સ અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *