શહેનાઝ ગિલના ફેને અસીમ રિયાઝને એટલો ટ્રોલ કર્યો કે તેઓ ખુદને બોલવામાં રોકી ન શક્યા હકીકતમાં કાલે અસીમે એક ટવીટ કરી હતી તેમાં તેણે લખ્યું હતું હમણાં કેટલાક ડાન્સના વિડિઓ જોયા સાચેજ પોતાના લોકોને ભૂલીને લોકો બહુ જલ્દી આગળ નીકળી જાયછે શું વાત શું વાત તેના પહેલા શહેનાઝની કેટલીક વિડિઓ વાઇરલ થઈ હતી.
જેમાં તે પોતાના મેનેજરની સગાઈમાં ડાન્સ કરી રહી હતી માનવામાં આવતું હતું કે અસીમે તે ટવીટ શહેનાઝ માટે કર્યું હતું તેના બાદ અસીમ પર શહેનાઝ ગિલના ફેન અને સિદ્ધાર્થ શુક્લાના ફેન તૂ!ટી પડ્યા અસીમને ન કહેવાનું કીધું શહેનાઝના ફેને કહ્યું શું તેને જિંદગીભર સિદ્ધાર્થની યાદમાં રડતા રેવું જોઈએ.
શહેનાઝના ફેનનો ગુ!સ્સો જોઈને હવે અસીમે તેના પર મૌન તોડ્યું છે અસીમે કહ્યું તે ટવીટ શહેનાઝ માટે નહીં પરંતુ તેના કેટલાક મિત્રો માટે કર્યું હતું અસીમે કહ્યું મિત્રો હું કંઈક કહેવા મંગુ છું મને લાગે છે હવે આ ચોખવટ કરવાની જરૂરછે મેં છેલ્લા મહિને જમ્મુમાં પોતાના એક મિત્રને ખોઈ દીધો એજ ગ્રુપના કેટલાક લોકો અત્યારે ગોવામાં પાર્ટી કરી રહ્યા છે.
એટલે મેં આ બધું એમના માટે કીધું હતું પરંતુ તમે લોકો ખબર નહીં કોને જોડી રહ્યા હતા જો મારે કંઈ કહેવું હશે તો મારામાં સીધા કહેવાની હિંમત છે મારા પણ પોતાના ઘરવાળા છે એટલા માટે તિર માર!વાનું બંદ કરો સહાનુભૂતિ લેવાનું બંદ કરો અસીમે અત્યારે પોતાની તરફથી ચોખવટ કરી દીધૂ છે તેમણે ટવીટ શહેનાઝ માટે નતી કરી.