બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રેખા જેને એક દશકામાં ઘણી બધી ફિલ્મો આપી હતી જેને કોઈપણ ફિલ્મોમાં એકદમ બોલ્ડ અને હોટ સીન આપ્યા નહોતા પરંતુ એના ફિલ્મ કેરિયરમાં એક સમય એવો પણ આવ્યો હતો જેમાં એને તમામ હદો હટાવી નાખી હતી ફિલ્મ આસ્થામાં એને હાઉસ.
વુમનનો રોલ કર્યો હતો જેમાં એને ઓમ પૂરી ની પત્ની અને નવીન નિષદ સાથે અવૈધ પ્રેમ સંબંધો ની કહાની મા ઓમ પુરી અને નવીન નિષદ બંનેની સાથે એકદમ હોટ અને બોલ્ડ સીન આપ્યા હતા બોલીવુડના એક દશકામાં એકદમ હોટ ફિલ્મોમાંથી આસ્થા સૌથી આગળ હતી.
આ ફિલ્મમાં ઘણા બધા બોલ્ડ અને હોટ સીનમાં એક સીન એવો પણ આવ્યો જેમાં ઓમપુરી અને રેખા ખુરશી માં સબંધ બાંધવા લાગે છે જ્યારે આ સીનમાં ઓમ પુરી અને રેખા એટલા મગ્ન અને એકબીજામાં ઉતરી જાય છે ત્યારે કેમેરામેન ડાયરેક્ટર સહિતની સમગ્ર ટીમ એ હેરાન થઈ જાય છે.
ડાયરેક્ટ કટ કટ ની રાડો પાડી રહ્યો હતો પરંતુ ઓમ પુરી અને રેખા રોકાવાનું નામ નહોતા લેતા આખરે ખુરશી તૂટી જતા આ બંનેને અહેસાસ થયો કે આ એક ફિલ્મનું શૂટિંગ ચાલે છે અને આ એમાનો એક સીનછે આ ફિલ્મ નું શૂટિંગ સીન જોતા ડાયરેક્ટર સહિતની ટીમ તો હેરાન થઈ.
ગઈ હતી પરંતુ જ્યારે થિયેટરના પડે પડદે આ સીન આવતા દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ ફિલ્મની રેખાના હોટ અભિનયની ચર્ચાઓ ખૂબ લાંબો સમય સુધી ચાલી હતી આ પહેલા ક્યારેય અભિનેત્રી રેખા એ આવા બોલ્ડ સીન આપ્યા નહોતા વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.