Cli

ઇન્ટનેટમાં વાઇરલ થયેલા આફ્રિકન ભાઈ બહેનને બોલીવુડથી મળી આ મોટી ઓફર…

Bollywood/Entertainment Breaking

આફ્રિકન ભાઈ બહેનનો આ વિડિઓ તો તમે જોઈ લીધો હશે બૉલીવુડ ગીતો પણ એમણે જે રીતે લીપસિન્ગ કરીને ગીતો ગાયા છે પૂરા ભારતમાં ઘણા એમના દીવાના થઈ ગયા છે એમના ચહેરાની સાદગીએ મોટા મોટા સેલિબ્રિટીને ઇમ્પ્રેસન કર્યા છે હવે આ ભાઈ બહેન બોલીવુડથી એક મોટી ઓફર મળી છે.

એક નાના દેશ આફ્રિકન તાન્ઝાનિયા ના રહેવાસી કીલી પોલ એક આદિવાસી સમાજમાંથી આવે છે જ્યાં લોકો ભણી પણ નથી શકતા ત્યાં પોલે મોબાઈલનો ઉપયોગ કરીને શીખ્યું અને પછી એમણે બોલીવુડના વિડિઓ જોયા થોડી થોડી હિન્દી સમજવામાં આવી ત્યારે એમને બોલીવુડથી પ્રેમ થઈ ગયો.

પોલ ટિક્ટોક પર પોતાની બહેન સાથે વિડિઓ બનાવવા લાગ્યો જેમાં બોલીવુડના ગીતો પર વિડિઓ બનવવા શરૂ કર્યા જેવા પોલે બૉલીવુડ પર ગીતો બનાવ્યા તો વાઇરલ થવા લાગ્યા તેના બાદ આ ભાઈ બહેનની વિડીઓએ ધૂમ મચાવી દીધી મોટા મોટા એક્ટર પણ આ ભાઈ બહેનના દીવાના થઈ ગયા.

હવે એમની એકટિંગ અને ટેલેન્ટ જોઈને મ્યુઝિક ડાયરેક્ટર તનિષ્ક બગજીએ એમને સાથે કામ કરવાનો મોકો આપ્યો છે જુવીન નોઢીયાલે પણ બંનેથી વાત કરીને ભાતરત બોલાવ્યા છે પોલ તે વાતને લઈને ખુશ થઈ ગયો હતો પોલ ભારત આવવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો તમને કેવી લાગી બંનેની વિડિઓ કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *