Cli

ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીનીના પેટમા 6 મહિનાનો ગર્ભ ક્યાંથી આવ્યો જાણીને ચોકી જશો…

Ajab-Gajab

સોસીયલ મીડિયા અને સમાચારમાં રોજ એવી ઘટનાઓ આવતી હોય છેકે માણસના હોશ ઉડાવી દેછે ત્યારે સુરતમાં એક એવી ઘટના સામે આવી છે ત્યાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ઘટનામ 11માં ધોરણમાં ભણતી વિધાર્થીનીના પેટમાં 6 મહિનાનો ગર્ભ મળી આવતા ચકચાર મચીજવા પામી છે.

મળતી માહિતી મુજબ સુરતના પાંડેસર વિસ્તાની અંદર ધોરણ 11માં ભણતી વિધાર્થીનીના પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેના બાદ માલુમ પડ્યું હતું કે તેના પેટની અંદર 6 મહિનાનો ગર્ભ છે જેના બાદ સગીરાના પરિવાજનોને ખબર પડતા આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી જેના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી સગીરાના પરિવારનજોએ પોલીસને પણ આ બાબતે.

ગોળ ગોળ વાત કરીને ગોદે ચડાવ્યા હતા અને સગીરાની પુછપરછમાં જણવા મળ્યું હતું કે મિલમાં કામ કરતા એક યુવકના પ્રેમમાં પડી હતી જે ઘરેથી સાળાએ જતી વખતે મળતો હતો સગીરાએ વધુમાં જણાવ્યું હતું કે મને ખબર ન હતી કે ક્યારે હું ગર્ભવતી થઈ છું ધોરણ 11મા અભ્યાસ કરું છું મારો એક નાનો ભાઈ છે અને પિતા મિલ કામદાર છે અને અમે ઉત્તરપ્રદેશના રહેવાશી છે.

છ મહિના પહેલા ઘર અને શાળાએ જવા સમયે એક યુવક સાથે પરિચય થયો હતો ત્યાંર પછી તેના પ્રેમમાં પડી ગઈ હતી શુક્રવારે અચાનક પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિલ લવાઈ હતી સોનોગ્રાફીમાં 6 માસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું ડોક્ટરે તાત્કાલિક પોલીસ બોલાવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *