બૉલીવુડ એક્ટર અજય દેવગન અને એક્ટર કાજલની લાડલી પુત્રી ન્યાસા દેવગન પોતાના ફેશન અને લુક માટે હમણાના દિવસોથી ચર્ચામાં રહે છે ન્યાસા નાની ઉંમરે પણ ફેશનના મામલામાં મોટી એક્ટરોને ટક્કર આપી રહી છે ક્યારેક શોર્ટ તો ક્યારે ફુલ કપડામાં સુંદર ફોટોશૂટમાં ન્યાસા જોવા મળે છે.
હકીકતમાં હાલમાં અજય દિવન્ગની પુત્રી ન્યાસા મિત્ર સાથે નીકળી હતી આ દરમિયાન તેણે સફેદ કલરની ટૂંકી ડ્રેસ પહેરી હતી તેના આ લુકને કેટલાય લોકોનું ધ્યાન ખેંચ્યું હતું ન્યાસાએ જે ડ્રેસ પહેર્યો હતો તેને પોતાના માટે પસંદ કર્યો હતો જેમાં તેનું ફિગર સારું દેખાઈ રહ્યું હતું અત્યારે ફિગર દેખાડવા માટે એક્ટર આવા પ્રકારનો ડ્રેસ પહેરતા હોય છે.
ન્યાસાનો આ ડ્રેસ કમરથી નીચેની બાજુએ ફઝ-ફ્રી સ્ટાઈલમાં હતો તેના નીચેના ભાગને ફ્રોક સ્ટાઈલ આપતો હતો ડ્રેસની હેમલાઇનને રફલ્ડ પેટર્ન આપવામાં આવી હતી તેણે ફ્લેટ સેન્ડલ પહેર્યા હતા સલામતી તરીકે મા!સ્ક લગાવતી વખતે વાળ ખુલ્લા રહી ગયા હતા.