Cli
now what done by samantha

નાગા ચૈતન્યા માટે જિંદગીની સૌથી મોટી ઓફર ઠુકરાવી દીધી હતી સામંથાએ તો પણ આપી દીધા છૂટાછેડા…

Bollywood/Entertainment Breaking

જે પતિ માટે પોતાના કરિયરનો સૌથી મોકો છોડી દીધો હતો એજ પતિથી આજે છુટાછેડા થઈ ગયાછે આ કહાની છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એ એક્ટરની જેઓ ફિલ્મી લાઈનના કરિયરમાં છે પરતું પોતાના લાઈફના કરિયરમાં નથી અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી સામન્થાની જેમણે બોલીવુડમાં પણ મનોજ બાજપેયી સાથે એન્ટ્રી કરી હતી.

સામન્થાએ મનોજ બાજપાઈ સાથે ફેમિલી મેન ટુમાં બોલીઓવુડમાં એન્ટ્રી કરી હતી આ ફિલ્મમાં એના જબરજસ્ત વખાણ કરવામાં આવ્યા હતા એકટિંગ પણ સારી કરી હતી સામન્થાને બોલીવુડની બીજી ફીલ્મોની પણ ઓફર થઈ રહી હતી બોલીવુડમાં શાહરુખ ખાન સાથે ડેબ્યુ કરવાનો મોકો મળી રહ્યો હતો જે ફિલ્મ લાયન હતી તેમાં પ્રથમ ઓફર સામન્થાને કરવામાં આવી હતી.

પરંતુ સામન્થાને એના પતિ નાગા ચૈતન્યના કારણે ના કહેવું પડ્યું હતું સ્વાભિક વાંત છે આવો મોકો કોઈ છોડે નહી પરંતુ સામન્થા માટે પોતાની ફેમિલી પહેલા હતી તેણે આ ફિલ્મ માટે ના કહી એક રિપોર્ટ મુજબ સામન્થા એના પતિ નાગા ચૈતન્ય સાથે ફેમિલી પ્લાનિંગ કરી રહી હતી તે બાળક પેદા કરવા માટેની પ્લાનિંગ કરી રહી હતી.

એક રિપોર્ટ મુજબ સામન્થા આવનારા ચાર મહિનામાંજ બાળક માટે પ્લાનિંગ કરી રહી હતી પરંતુ નસીબ કંઈક અલગ હતા કારણકે થોડા દિવસો પહેલા સામન્થા અને નાગા બન્ને અલગ થઈ ગયા એમના લગ્ન 2017 માં કરવામાં આવ્યા હતા સામન્થાના ગ્લેમરસ રોલ જે ફિલ્મોમાં કરેછે એ કદાચ ફેમિલી વાળને અને નાગાને પસંદ નતા કદાચ અહીંથી બન્ને વચ્ચે મતભેદ શરૂ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *