Cli
હવે આજ જોવાનું બાકી હતું, નોકરિયાત છોકરાએ કિન્નર સાથે ભાગીને લગ્ન કર્યા પછી પકડાતા બંનેએ શું કહ્યું...

હવે આજ જોવાનું બાકી હતું, નોકરિયાત છોકરાએ કિન્નર સાથે ભાગીને લગ્ન કર્યા પછી પકડાતા બંનેએ શું કહ્યું…

Ajab-Gajab Breaking

21 મી સદીમાં કેવા કેવા કિસ્સાઓ આપણને સાંભળવા મળશે એની કલ્પના પણ નથી અત્યારે હાલ પ્રેમનો યુગછે જે યુગમાં કોણ કોની સાથે લગ્ન કરે એ નક્કી જ નથી પરંતુ કોઈ કિન્નર સાથે લગ્ન કરે એ નવાઈની વાત છે તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર તાજેતરનો.

એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો એક કિન્નર સાથે ગળામાં ફૂલહાર પહેરીને ઉભેલો દેખાય છે વિડીયોમાં એવું જાણવા મળ્યું છેકે આ છોકરો સરકારી નોકરીયાત છે અને એને એક છોકરી નહીં પરંતુ એક કિન્નર સાથે લગ્ન કર્યા છે વીડિયોમાં એક વ્યક્તિ એમને પૂછી રહ્યો છેકે તમે.

કિન્નર સાથે લગ્ન કેમ કર્યા ત્યારે છોકરો જવાબ આપે છે અમારા બંને વચ્ચે બે વર્ષથી પ્રેમ છે હું એને ખૂબ પ્રેમ કરું છું અને અમે બંને લગ્ન કરી લીધા વ્યક્તિએ કિન્નર ને પૂછે છે ત્યારે કિન્નર જવાબ આપે છેકે અમે લગ્ન કરી લીધા એનાથી લોકો ખુશ નથી પરંતુ અમે બંને ખુશ છીએ અને લોકો નું.

કામ કુતરા જેવું છે પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડતો અમે પ્રેમ કર્યો છે અને લગ્ન કરી લીધા અમે ખુશ છીએ સોશિયલ મીડિયા પર થયેલો આ વાયરલ વિડીયો છે ક્યાંનોછે એ અમને માહિતી નથી સાચો કે ખોટો એ ચકાસણી અમે નથી કરી પરંતુ હાલ આ વિડીયો ખુબ આ!ગની જેમ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *