દેશભરમાં સૌથી વધારે જોવામાં આવતો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં શો માં ઘણા બદલાવ કરવાની લઈને ખૂબ જ ચર્ચામાં છે શોમાં ઘણા વર્ષોથી અભિનય કરનાર પાત્રો ના જોવા પર દર્શકો ખૂબ જ એમને મિસ કરે છે જેમાં તારક મહેતા સોની મશહૂર એક્ટર દિશા વાકાણી જેવો દયાબેન નું પાત્ર ભજવતા હતા.
જેમાં તેમનો અભિનય ખૂબ જ દર્શકોને પસંદ આવ્યો હતો અને આજે પણ લોકો તેમને પાછા શોમાં જોવા માંગે છે શોમાં ઘણા પાત્રો ને રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે પરંતુ દયાબેન નું પાત્ર હજુ પણ ખાલી છે દિશા વાકાણી ના પાછા આવવાના સમાચાર ઘણા સામે આવતા રહે છે પરંતુ હજુ સુધી શો મેકરે આ વાતની પુષ્ટિ કરી નથી કે.
તેઓ પરત ફરશે કે નહીં આ વચ્ચે દયાબેન ના પાત્ર માં ઓડીશનમા ઉપરના નંબરે ટીવી શો ગુમ હૈ કિશીકે પ્યાર મેં માં પાંખી નું પાત્ર ભજવનાર એશ્વર્યા શર્મા નું નામ સામે આવ્યું છે તેને ચાહકો ખુબ જ પસંદ કરેછે શો ગુમ હૈ ટીવી કે પ્યારમેં માં તેનું પાંખી નું પાત્ર પણ ખુબ લોકપ્રિય છે એશ્વર્યા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તેને તાજેતરમાં એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે દયાબેન ના પાત્રમાં પોતાના વોઈસ સાથે અભિનય કરતી જોવા મળે છે તેને ત્રણથી ચાર સીનમાં અલગ અલગ રિએક્ટ કરીને દયાબેન નું પાત્ર ભજવ્યુ આ વીડિયોને લાખો લોકોએ જોયો છે જેમાં ત્રણ લાખથી વધારે લાઇકછે આ સિવાય પણ તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા વિડિયો પોસ્ટ કર્યા છે.
તેમાં તે દયાબેન નું પાત્ર ભજવવા માટે ઉત્સુક છે એવું પણ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું આ વચ્ચે શો મેકર આશિત મોદી શું નિર્ણય જાહેર કરેછે એ જોવું રહ્યું સૂત્રોના જણાવ્યા મુજબ ઐશ્વર્યા શર્મા દયાબેનના પાત્રમા જોવા મળી શકે છે તાજેતરમાં જ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શુટીંગ સેટ પર જોવામાં આવી હતી.