આર્યનની પાવડર કેશમાં ધરપકડ પછી શાહરુખ ખાનને પોતાના પુત્ર આર્યનની ચિંતા સતાવી રહી છે શાહરુખ એક એવા વિશ્વાસુ માણસ ગોતી રહ્યા હતા જે આર્યન સાથે ચોવીસ કલાક રહે મતલબ કે આર્યન માટે એક સારો બોડીગાર્ડ ગોતી રહ્યા હતા ત્યારે શાહરૂખે આર્યનને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે.
હવે શાહરૂખે એક ફેંશલો લીધો છેકે તેઓ હવે આર્યન માટે નવો બોડીગાર્ડ નહીં ગોતે પરંતુ પોતાના વિશ્વાસુ બોડીગાર્ડ રવિ છે એમને આર્યન સાથે રાખશે કારણ કે રવિ સાથેજ આર્યન સારો સેટ છે શાહરૂખનું વિચારવું છેકે જો નવો બોડીગાર્ડ આવે તેની સાથે આર્યન સેટ ના થાય એટલા માટે શાહરૂખે હવે પોતાનો બોડીગાર્ડ આર્યનને આપી દીધો છે.
જયારે આર્યન રવિ સાથે સારો ભળી શકેછે તે પણ આપણે જાણીએ છીએ જયારે આર્યનને જામીન મળ્યા ત્યારે રવીજ આર્યનને સેફ રીતે નીકાળીને ઘરે લાવ્યા હતા એવામાં આર્યન માટે રવિ બોડીગાર્ડ સારો લાગી રહ્યો છે જયારે વાત ખુદ શાહરુખની કરીએ તો તેઓ પોતાના માટે નવો બોડીગાર્ડ ગોતી રહ્યા છે.
કેટલાય વર્ષોથી શાહરુખ સાથે રહેતા બોડીગાર્ડ રવિ હવેથી આર્યન સાથે રહેશે શાહરૂખે પુત્ર આર્યન માટે પોતાનો બોડીગાર્ડ કુરબાદ કરી દીધો છે રવિ શાહરુખની સાથે ઘણા વર્ષોથી કામ કરે છે તેઓજ આર્યન માટે બરાબરછે તે વિચારીને શાહરૂખે રવિને આર્યન જોડે ચોવીસ કલાક રાખવાનો નિર્ણય લીધો છે.