સાઈના નેહવાલ પર આપત્તિજનક ટિપ્પણી કરનાર સિદ્ધાર્થની દરેક જગ્યાએ શબ્દો દ્બારા ધોલાઈ થઈ રહી છે બોલીવુડમાં સાથે કરનાર એક્ટર સિદ્ધાર્થને આ ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો છે સાઈન પર સિદ્ધાર્થને મુંહતોડ જવાબ આપી ચુકી છે પરંતુ સાઇના ના પિતાએ સિદ્ધાર્થને લઈને એવું બયાન આપ્યું છેકે એ.
બધાએ સાંભળવું જોઈએ જેના ઘરમાં બહેન દીકરીઓ છે હરબીરસિંગે ટાઈમ્સ નોવને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું મને બહુ ખરાબ લાગ્યું જયારે પુત્રી માટે આવા શબ્દોનો ઉપયોગ કર્યો એમણે દેશ માટે શું કર્યું પુત્રી સાઈનાએ મેડલ જીત્યા છે ભારતનું નામ રોશન કર્યુંછે મેં હંમેશા માન્યું છેકે ભારત એક મહાન સમાજ છે.
સાઈનાને પત્રકાર અને ખેલજગતનું સમર્થન છે કારણ તેઓ જાણે છે એક ખેલાડી કેટલો સંઘર્ષ કરે છે મને ખુશી છે મહિલા આયોગે આના પર વાંધો ઉઠાવ્યો છે સિદ્ધાર્થને જે સૌથી પહેલા જે કામ કરવું જોઈએ તેછે માફી માંગવું હૂતો એ એક્ટરને જાણતો પણ નથી કાલે પહેલી વાર તેના વિશે સાંભળ્યું સિદ્ધાર્થે સાઈનાની.
એ પોસ્ટમાં આપત્તિજનક કોમેંટ કરી જેમાં સાઈના નેહવાલે પીએમ મોદીની સુરક્ષામાં ચૂક બાબતે ચિંતા બતાવી હતી સિદ્ધાર્થ હમેશા આવા વિવાદિત ટવીટ કરતા રહે છે એની પહેલા પણ સિદ્ધાર્થ અનેક વિવાદમાં પડી ચુક્યા છે મિત્રો તમને કેવો લાગ્યો સાઈનાના પિતાનો આ જવાબ પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.