કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ એક ફરી દુઃખદ સમાચાર આપણી વચ્ચે આવ્યા છે હવે એક બીજા કોમેડિયન ના નિધનની ખબર સામે આવીછે આ કોમેડિયન એક સમયે લાફ્ટર ચેલેન્જ માં લોકોને અવળી વાત વિચારો ની રમત થી લોકો ને ખુબ હસાવતા હતા તે છેલ્લા ઘણા સમયથી.
કોમેડી જગતથી દુર હતા એમનું નામ હતું પરાગ કંસારા જેમનું અચાનક નિધન થયું છે જેમની વાત સામે લાવ્યા છે કોમેડિયન સુનીલ પાલ
સુનિલ પાલે એક ઈમોશનલ વિડીયો શેર કરતા જણાવ્યું હતું કે પોતાના સાથી કોમેડિયન મિત્ર પરાગ કંસારા આમને છોડી ગયા છે એમને જણાવ્યું હતું કે.
ખબર નથી મિત્રો કોમેડી જગતને કોની નજર લાગી ગઈ છે એક પછી એક મિત્રોને અમે ગુમાવી રહ્યા છીએ પરાગ કંસારા હંમેશા અવળુ વિચારો કહીને અમને ખૂબ હસાવતા હતા જે આજે રડાવી રહ્યા છે પરાગ કંસારા ગુજરાત ના વડોદરા ના રહેવાશી હતા હાસ્ય કલાકાર ના ઘણા.
ટીવી શો સહીત તેઓ લાફ્ટર ચેલેન્જ માં પણ આવ્યા હતા તેઓ ઘણા સમય થી લુપ્ત હતા આ વચ્ચે એમના મોતની ખબર સામે આવી છે સુનિલ પાલે જણાવ્યું હતું કે દોસ્તો પરમાત્મા પાસે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરજો પોસ્ટ મિત્રો આપણે પણ પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ મળે.