આર્યન ખાનની બેન્ક ડીટેલ NCB એ શાહરુખ અને એમની ફેમિલી જોડે માંગીછે તે ડીટેલ કદાચ ડોકયુમેન્ટ દ્વારા મોકલી દેવાઈ છે NCB જે હવે આ આર્યનની બેન્ક ડીટેલ ચેક કરશે અને એમાં તપાસ કરવામાં આવશે કે આર્યન રેગ્યુલર પાવડર ખરીદતો હતો કે કેમ અને પેમેન્ટ તેઓ ખુદ કરતા હતા કે કઈ રીતે હતું તેની તપાસ કરવામાં આવશે.
આર્યનની બેન્ક ડિટેલમાં જે સફેદ પાવડરનું પેમેન્ટ વધારે હશે અથવા તેઓ વધુ પ્રમાણમાં પાવડર ખરીદતા હતા સુ તેઓ મિત્રોને વેંચતા હતા અને જો તેમને ઓછા પ્રમાણમાં ખરીદ્યું હશે તો તેઓ પોતાના માટેજ સફેદ પાવડર લીધો હશે જયારે એમસીબી જોડે તપાસ કરવા માટે બે દિવસજ છે આ સમય દરમિયાન NCB વધુમાં વધુ સબૂત ભેગા કરવાની કોશિશ કરશે.
પાછળના બે દિવસોથી એનસીબીએ એમની તપાસ તેજ કરી દીઘી છે જયારે અનન્યાં પાંડેથી પુછપરછ થઈ છે જેમાં અનન્યાયે જણાવી દીધું છેકે મેં આર્યનને એકવાર ગાં!જો લેતા જોયો છે પણ તેઓ ક્યાંથી ખરીદે છે તેની માહિતી એમને નથી આના પછી NCB એ આર્યની બેન્ક ડીટેલ માંગી છે.
NCB બેન્કમાંથી ડિટેલ કઢાવીને તપાસ કરવાની કોશિશ કરશે કે આર્યન ખાન ક્યાં ક્યાં પૈસા ખર્ચો કરે છે અને તેમાંથી કેટલા પૈસા સફેદ પાવડરમાં જતા હતા સ્વાભાવિક વાત છે તેઓ શાહરુખ ખાનના પુત્ર છે દિવસનો ખર્ચો હજારો થી લાખો રૂપિયા હોઈ શકે જયારે 26 ઓક્ટરોંમ્બરે આ કેસની સુનવાણી છે જેને લઈને NCB કમર કસી રહી છે.