ગુજરાતમાં રાતોરાત ફેમસ થયેલા કોઠારીયાનો કમલેશ ઉર્ફે કમા ની સોશિયલ મીડિયા પર ચર્ચાઓ હમણાં થી ઓછી થઈ છે તો સોસીયલ મિડીયા પર એના ડુબ્લીકેટ કમાનુ પ્રમાણ વધી ગયું છે હરકોઈ કમાની જેમ ફેમસ બનવા અવનવી હરકતો કરવા લાગ્યા છે થોડો સમય પહેલા જકોઠારીયાના કમાને.
રસીયો રૂપાળો રંગ રેલીયો કે તારા વિના ગમતું નથી ગરબામાં આગવી ક્ષેલી ના ડાન્સ ચમકાવનાર સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરીકા ગયા હતા ત્યાં અમેરીકન કમો પણ અદ્દલ કમા ની જેમ ડાન્સ કરતો એનું નામ અમેરીકન કમો અપાયું હતું એ પણ ચર્ચામાં છવાયો હતો ત્યારે હવે ગુજરાતી ઈન્સ્ટ્રાગ્રામ.
સ્ટાર કિર્તી પટેલ જે પોતાની અવનવી હરકતો અને અભદ્વ વાણીવિલાસ થી ખુબ ચર્ચામા છવાયેલી રહે છે એ છતાં પણ લોકો એને ખુબ પ્રેમ આપે છે તેના લાખો ફેન ફોલોવર છે તે કિર્તીએ હવે એક નવા કમાને લોન્ચ કર્યો છે કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તાજેતરમાં એક વિડીયો પોસ્ટ કર્યો છે.
જેમાં કમા જેવો દેખાતો વ્યક્તિ એક બાંકડા પર કીર્તિ પટેલના ગળામાં હાથ નાખીને બેઠો છે જે વિડિયો ના બેગ્રાઉન્ડમાં ભીગે હોઠ તેરે સોંગ વાગી રહ્યું છે અને કમો તેને પકડીને કિશ કરી રહ્યો છે સાથે કિર્તી પટેલે એક બિજો વિડીઓ પણ પોસ્ટ કર્યો છે જેને જોઈ તમે હસવું રોકી નહીં શકો અને અમેરીકા ના
કમાને પણ ભુલી જશો કિર્તી પટેલ આ કહાની સાથે તે વિડીઓ માં ડાન્સ કરી રહી છે ગુજરાતી ઈન્સ્ટ્રાગ્રામ સ્ટાર કિર્તી પટેલ હંમેશા પોતાના હોટ અને બોલ્ડ લુક થી ચાહકોને મદહોશ કરતી આવી છે એ વચ્ચે તેનો આ અંદાજ જોઈને ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે તાજેતરમાં કિર્તી પટેલે લોન્ચ કરેલા આ કમાને.
જોતા લોકો કમા ના વધારે વિડીઓ બનાવવા પણ કિર્તી પટેલ ને કમેન્ટ કરી રહ્યા છે કિર્તી પણ વિડીઓ બનાવતા પોતાના હાસ્યને રોકી શકતી નથી જે વિડીઓ માં તે હંમેશા અવનવા યુવકો સાથે બોલ્ડ સીન આપતી તો ક્યારેક આક્રમક અંદાજમા સાયરી બોલનાર કિર્તી આ વિડીઓ માં કિર્તી ની આ અદાઓ જોઈને ચાહકો મદહોશ થયા છે.