કંગના રાણાવતે હવે સબખ શીખવાડવા કરણ જોહરે કમર બાંધી લીધી છે કરણ હવે કંગનાને ટક્કર આપવાના છે કરણ અને કંગનાનો ઝ!ગડો કોઈથી છુપાયો નથી અત્યારના દિવસોમાં જોઈએ છીએ કે કંગના કરણ ને મુવી મા!ફિયા અને ડેડી જેવા નામોથી બોલાવતી રહે છે હવે કંગનાના એજ મેણાં પર કરણે મુંહતોડ.
જવાબ આપવાનું મન બનાવી લીધું છે હકીકતમાં કંગના અત્યારે લોકઅપ રિયાલિટી શોને હોસ્ટ કરી રહી છે શોએ તમામ રેકોર્ડ તોડી દીધા છે અને તે ઓટિટિનો નંબર વન શો બની ગયો છે ગયા વર્ષે પણ કરણ જોહર બિગબોસ ઓટિટિ લઈને આવ્યા હતા અને તે પણ સારો હિટ રહ્યો હતો પરંતુ કંગનાના શોએ તેને પાછળ છોડી દીધા.
પરંતુ હવે કંગનાને ટક્કર આપવા માટે કરણ જોહરે મોટી પ્લાનિંગ બનાવી છે હકીકતમાં કરણ જોહર ઓટિટિ બોગબોસની બીજી સિજ઼ઝ લઈને આવી રહ્યા છે અને આ સિજ઼ન પહેલા વાળા કરતા ઘણું સારું હશે કરણ જાણે છેકે અત્યારે કંગનાનો શો હિટ ચાલી રહ્યો છે એટલે કહેવામાં આવી રહ્યું છેકે કરણ આ શોમાં મોટા મોટા સ્ટારને ઉતારવાના છે.
કરણ પોતાના શોને કંગનાના શો કરતા ગમે તે હાલતે હિટ બનાવવા માંગે છે કરણ જોહર આમ તો સામે મુક્લબલો નથી કરી શક્યા પરંતુ કંગનાના શો આગળ કરણનો શો હિટ ગયો તો કહી શકાયકે એ કંગનાની મોટી હાર હશે મિત્રો તમને શું લાગે છે કરણ કંગનાના ટક્કર આપી શકશે તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.