રે!પર હનીસિંગને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે હની સિંગ સાથે કેટલાય લોકોએ મા!રપીટ કરી છે બતાવામાં આવી રહ્યું છેકે હની સીંગ દિલ્હીના એક કલ્બમાં પરફોર્મન્સ કરવા પહોંચ્યા હતા આ દરમિયાન કેટલાક યુવકો સ્ટેજ પર ચડી આવ્યા અને હનીસિંગની ધુલાઈ કરી દીધી એટલું જ નહીં હનીસિંગ સાથે.
મા!રપીટ કરનાર યુવકો હથિયાર લઈને પણ આવ્યા હતા પરંતુ એમણે હથિયારોનો ઉપયોગ કર્યો ન હતો મીડિયા રિપોર્ટ મુજબ હનીસિંગનો સાઉથ દિલ્હીમાં ઇસ્કોન કલ્બમાં એક શો હતો હની સીંગ અહીં પોતાની ટિમ સાથે પરફોર્મન્સ કરવા પહોંચ્યા હતા હનીસિંગ આવ્યા હતા એટલે ક્લબમા ખુબજ માત્રામાં ભીડ હતી.
હનીસિંગ પરફોર્મન્સ કરી રહ્યા હતા ત્યારે કેટલાક યુવકો સ્ટેજ પર ચડી ગયા હનીસિંગ અને બીજા આર્ટિસ્ટને સ્ટેજ પર ધ!મકાવવા લાગ્યા એમણે ભર્યા શોમાં બિયરની બોટલિ બતાવી અને આર્ટિસ્ટ સાથે ધક્કામુકી કરી મામલો ગંભીર જણાતા હનીસિંગે શોને વચ્ચેજ બંદ કરવો પડ્યો તેઓ ફટાફટ ત્યાંથી નીકળી ગયા.
બતાવવામાં આવી રહ્યું છેકે આ દરમિયાન હનીસિંગ સાથે યુવકોએ મારપીટ પણ કરી આ પુરી ઘટના બાદ હનીસિંગે તેની ફરિયાદ નોંધાવી છે એમણે પોલીસને આ મામલે કડકમાં કડક પગલાં લેવાની વાત કહી છે અહીં બાઉન્સરની આટલી સિક્યુરિટી છતાં હનીસિંગ સાથે આવી ઘટના બની છે જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે.